Browsing: Ahmedabad

હાઈકોર્ટે ભાજપના ત્રણ ધારાસભ્યો અને ચૂંટણીપંચને નોટિસ ફટકારી વિધાનસભા ચૂંટણીમાં વિજેતા યેલા ૨૦ ઉમેદવારોની જીતને હાઈકોર્ટમાં પડકારાયા બાદ નોટિસ પાઠવવાનો દોર વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ…

નર્મદા ડેમમાં જળ સપાટી ઘટી જતા મેઈન કેનાલના પાવર જનરેટર ઠપ્પ: ચોમાસા સુધી ૧૪૫૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ બંધ રહેશે એક તરફ રાજય ઉપર તોળાઈ રહેલા જળ…

લીફટ ઈરીગેશન, પ્રામિક શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેકટ, કુપોષણ મુક્તિ તેમજ કેન્સર હોસ્પિટલમાં તજજ્ઞ સારવાર રિસર્ચના ક્ષેત્રોમાં રાજય સરકાર સો સહયોગની ચર્ચા થઈ શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમાજના આધ્યાત્મિક…

પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાષણો આપી અરાજકતા ફેલાવવા અને સરકારી સંપત્તિને નુકશાન પહોચાડવું રાજદ્રોહનો ગુનો બને છે- અમદાવાદ સેશન્સ કોર્ટ સુરત સેશન્સ કોર્ટે પણ ડીસ્ચાર્જની અરજી…

ગત વર્ષ કરતા આરોગ્યના બજેટમાં ૧૧.૭૮ ટકાની વધુ ફાળવણી કૃષિ લક્ષી બજેટમાં ખેડૂતોની માઠી ભારત કૃષિપ્રધાન દેશ છે, પરંતુ ક્યાંક તંત્ર ખેડૂતોને સફળતા આપવામાં નિષ્ફળ રહી…

ગુજરાત સીએસઆર ઓથોરિટી (જીસીએસઆરએ) દ્વારા 22 અને 23 ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે દ્વિતિય નેશનલ સીએસઆર કોન્કલેવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વખતના કોન્કલેવની થીમ ‘રી-ઈન્વેટીંગ સીએસઆર…

શાળા સંચાલકોને સુપ્રીમનો વધુ એક જટકો વર્ષ ૨૦૧૮-૧૯ની સાથે વર્ષ ૧૭-૧૮ના ફી માળખાના પ્રપોઝલ આપવા પડશે ખાનગી શાળાઓની ફીને લઈ છેલ્લા ઘણા સમયથી શાળા સંચાલકો અને…

સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલની આચાર્યના પદ પરથી અર્જેન્દ્રપ્રસાદને હટાવવાની અરજી પર સુનાવણી કરવા હાઇકોર્ટના જજ જે.બી. પારકીવાલાનો ઇન્કાર વર્ષ ૨૦૦૫માં પ્રકાશમાં આવેલા વડતાલ સેકસ સીડી કાંડ મામલે…

સુરતના એક દંપતીના ફેમીલી કોર્ટે કરેલા ડીવોર્સને હાઇકોર્ટે નકાર્યા ફકત અલગ રહેવાથી છુટાછેડા થઇ શકે નહિ તેવી ચુકાદો એક કેસની સુનાવણી દરમીયાન ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે.…

સાંથણી, દબાણ કેસ સહિતના પ્રકરણોમાં અનુસુચિત જાતિને થઇ રહેલો અન્યાય દૂર કરાશે પાટણમાં જમીન રેગ્યુલાઇઝડ કરવાની માંગણી સાથે આત્મવિલોપન કરનાર દલીત સમાજના ભાનુભાઇ વણકરના મૃત્યુ બાદ…