Browsing: Ahmedabad

સુકા પવનોને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં આવતા દિવસો ગરમ રહેશે શિયાળાની ઋતુને બાય બાય કહેવાનો સમય થઈ ગયો છે. તેમજ ઉનાળાની ઋતુના ગરમીના દિવસોના મંડાણ થઈ…

વાઇન પર એકસાઇઝ ડયુટીમાં ૧૦૦ ટકાનો વધારો બુટલેગરોને બખ્ખા કરાવશે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેર કાયદે દારૂનું બેરોકટોક વેચાણ થઇ રહ્યું હોવાથી દારૂબંધી વધુ અસરકારક બનાવવા…

બરોડાની ટ્રાન્સપોર્ટ કંપનીએ સૌપ્રથમ ડિસ્ટ્રીક્ટ  ક્ધઝયુમર ફોરમ અને ત્યારબાદ સ્ટેટ ક્ધઝયુમર કમિશનમાં ફરિયાદ કરેલી, પરંતુ ત્યાંથી રિજેક્શન આવ્યું હતું ધ નેશનલ ક્ધઝયુમર ડિસ્પ્યુટ રીડ્રેસલ કમિશને એક…

આધારની વિગતો માટે રાશનની દુકાનો પર મુકેલા સોફટવેર વ્યવસ્થિત ન ચાલતા ગ્રાહકોને હાલાકી: પ્રહલાદ મોદી સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધારને કેન્દ્ર સરકારે ફરજીયાત ગણાવ્યું છે…

શહેરોમાં કોમર્શીયલ બિલ્ડીંગની બહાર થતુ બેફામ પાર્કિંગ અને તેને કારણે ટ્રાફિકની સમસ્યાને ટાળવા અમદાવાદ મ્યુનિસિપલે સ્પષ્ટતા કરી છે કે મુલાકાતીઓ માટે કોમર્શીયલ કોમ્પ્લેક્ષોમાં ફરજીયાત વાહન પાકિર્ંગની…

દેશભરમાંથી એલજીબીટી સમુદાયના લોકો ઉમટી પડશે ગે, બાયસેકસુલ, ટ્રાન્સજેંડર અને લેસ્બ્યિન (એલજીબીટી) સમુદાયની પ્રથમ કોન્ફરન્સ અમદાવાદ ખાતે શુક્રવાર અને શનિવારે યોજાશે. રવિવારે કવીર પ્રાઈડ પરેડ થશે.…

ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચરનો રિપોર્ટ તાજેતરમાં ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર દ્વારા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ની ઘટતી સંખ્યા બાબતે ચિંતા વ્યકત કરવામાં આવી…

જળ સંકટમાં કચ્છના ઉદ્યોગોને દરરોજ ૪૫ એમએલડી પાણી મળે તેવી વિનંતી કરાઈ રાજય પર તોળાતું જળ સંકટ લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. તાજેતરમાં સરકારે…

ગુજરાત શિક્ષણ તેમજ ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા ટેકનોલોજીના માધ્યમની પરીક્ષા માટેના પ્રશ્ર્નપત્રો લિક કરવા પર કડક પગલા લેવાયા છે. સોશિયલ મીડિયાના મારફતે લિક થયેલા પેપર મેળવવા…

જય જય ગરવી ગુજરાત… આપણા ગુજરાત રાજયના સાણંદ અને દહેજ રોકાણકારો માટે ‘સ્વર્ગ’સમાન કેન્દ્રો બની ગયા છે. જી હા, વિદેશી કંપનીઓએ અહી રૂ.૧૫૦૦૦ કરોડના રોકાણ કરવા…