Browsing: Gujarat News

કોઠારીયામાં દુકાન બંધ કરી ઘરે જમવા જતો’તો રસ્તામાં કાળ ભેટયો : એકના એક પુત્રથી મોતથી પરિવારમાં અરેરાટી કોઠારીયા રોડ પરના ગોવિંદનગરમાં ટ્રેક્ટરે ઠોકરે લેતા બાઈક ચાલક…

એસ.પી.જી. ગ્રુપના ર૦ લોકો સામે ગુનો નોંધાયો તલવાર,પાઇપ અને છરી જેવા ઘાતક હથિયાર સાથે ધુસેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ અર્મીન માર્ગ પર રહેતા કારખાનેદાર પટેલ યુવાને…

કોવિડ બ્રેવહાર્ટસ ઓફ રાજકોટ એવોર્ડથી ૧૨ પોલીસ મેનનું સન્માન : મહિલા કોન્સ્ટેબલ સહિત સાત પોલીસ જવાનોને ફિટનેસ ચેલેન્જ સન્માન પત્ર અપાયું કોરોના મહામારીના કારણે કરાયેલા લોકડાઉન…

સરકાર દ્વારા લોકડાઉન અને અનલોક-૧ અને ૨ દરમિયાન દરેક શાળાઓને ઑનલાઈન શિક્ષણ આપવાની છૂટ આપવામાં આવી હતી પરંતુ આ છૂટનો ફાયદો ઉપાડી સ્કૂલ સંચાલકોએ ફીની ઉઘરાણી…

પર્યાવરણને અનુકુળ અને સસ્તા પરિવહનથી વ્યવસાય કરવામાં સરળતાને ધ્યાને રાખી પ્રોત્સાહન આપવા નિર્ણય કરાયો: મનસુખ માંડવિયા સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારીનાં કારણે અનેકવિધ હાલાકીઓનો સામનો વિશ્વનાં તમામ…

ગોંડલ સંઘાણી સંપ્રદાયની સેવાકીય પ્રવૃતિને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઇ ગોંડલ શ્રી સંઘાણી સંપ્રદાયના પૂજ્ય નરેન્દ્ર મુનિ મ.સા.ની ૧૦મી પૂણ્યતિથિ નિમિતે શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ દ્વારા રાજકોટ અને…

પીજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરી ચોપડે તો બખુબી રીતે ચીતરવામાં આવતી હોય છે. પણ ઘણી વખત ફીલ્ડમાં ચીત્ર કંઇક અલગ જ જોવા મળતું હોય છે. આ તસ્વીર લીમડા…

કાળમુખા ટેન્કરે એક્ટિવાને ઠોકરે લેતા પિતા ઘવાયા : પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો માધાપર ચોકડીએ જીવલેણ અકસ્માતમાં પિતાની નજર સામે જ ૧૭ વર્ષના પુત્રનું ટેન્કર હેઠળ…

આરતી સમયે મોર આવે છે ૪૦૦ વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ મંદિરને બ્રિટીશ શાસન દરમિયાન તોડવાના પ્રયત્નો અસફળ રહ્યા હતા: શંખના નાદ અને મોરના ટહુકાથી…

૩૦૦થી વધુ સેમ્પલનું પરીક્ષણ: જુદા-જુદા વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા ચિંતાનો માહોલ અત્યાર સુધી કુલ ૮૬૪ પોઝિટિવ ૪૭૩ દર્દીઓ સારવાર હેઠળ રાજકોટ શહેરમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆતની…