Browsing: Gujarat News

ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે વનબંધુઓને ઉત્તમ બિયારણ-ખાતર મળી રહે તેવા હેતુથી કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે વનબંધુઓને…

લોકડાઉનથી અદાલતોમાં રેગ્યુલર કાર્યવાહી બંધ બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશ જોષીએ હાઈકોર્ટના ચીફ જસ્ટીઝને કરી લેખિત રજૂઆત સમગ્ર દેશમાં માર્ચ ૨૦,૨૦૨૦થી કોરોના મહામારીના કારણે લોકડાઉન અમલી છે…

દેશ બદલ રહા હૈ… ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેતા ૩૫ બાળકો: સો વર્ષ જૂની ઘોઘાવદર સરકારી શાળાની કમાલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આજે…

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી તથા કિશોર રાઠોડ ગુજરાત મ્યુ. ફાઇનાન્સબોર્ડના ચેરમેન ઘનસુખ ભંડેરી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજને…

ધોળક્યિા સ્કૂલના પિ૨ણામો એ તો ચોમે૨ અભિનંદનની વર્ષ વ૨સાવી દીધી પણ આધુનિક સમાજમાં ટીવી અને મોબાઈલમાં ત૨બોળ ૨હેતા બાળકોને આપણી ધાર્મિક સંસ્કૃતિનું ૨સપાન ક૨ાવવા અને ભૂલાતા…

ગરબા, રસોઇ, આર્ટવર્ક સહિતના ક્ષેત્રમાં હોંગકોંગવાસીઓને ધેલું લગાડયું ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને પૌરાણિક છે ત્યારે આપણે કયાંક આપણી જ સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ. ત્યારે આવા સમયમાં…

રાજયસભાની ચુંટણી બાદ કોરોના પોઝિટિવ આવતા વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા: ગઈકાલે તબિયત વધુ લથડતા અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા બાદ હાલ તબિયત સારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…

વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિમાં: હોલ ટિકિટ પણ ન મળ્યાની ફરિયાદો ઉઠી કોરોનાની મહામારી વચ્ચે આજે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૨ની નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં…

ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે ૫૦થી વધુ ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનાં પગલાંને ભારતની કૂટનીતિનું એક નવું પાસું ગણાવતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે,…

ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત આઇટીઆઇ ફોર ડિસેબલ્ડ દ્વારા દિવ્યાંગો (વિકલાંગો) માટે વિનામુલ્યે ડી.ટી.પી. (કોમ્પ્યુટર)ની તાલીમ ચાલે છે. હાલમાં https://itiadmission.gujarat.gov.in પર વિનામૂલ્યે ઓનલાઇન એડમિશન ફોર્મ…