Browsing: Gujarat News

રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેમાં 143 કેસ અમદાવાદમાં  જ નોંધાયા છે. આ મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1272 પોઝિટિવ કેસ…

કોરોનાનો કહેર ધનાઢ્ય અને સમૃદ્ધ દેશો અમેરીકાથી લઈને યુરોપ સુધી ચાલુ છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન દ્વારા આ વિશાળ દેશને ૧૩૦ કરોડની વસ્તીને બચાવવા…

જો તમને કીડનીની પથરીની બિમારી હોય અને તેનો દુ:ખાવો અનુભવ્યો હોય તો જ તમે જાણી શકો કે તેની તીવ્રતા કેવી હોય છે. કીડનીની પથરીનો દુ:ખાવો પ્રસુતિ…

સ્વ.સર્વેશ્ર્વર દયાલ સકસેના લિખીત વિખ્યાત નાટક ‘બકરી’ આધારિત ફિલ્મ છે, તેમનું આ નાટક વિશ્ર્વના ટોપ ૧૦ નાટકમાં સમાવેશ થાય છે, ફિલ્મનાં ગીતો જાણીતા લેખક સ્વ.ચિનુ મોદીએ…

જો તમે ખડખડાટ હસવા માગો છો? અને જોવા માંગો છો ગુજરાતી કલાકારનો આ વિડીયો તો ‘અબતક‘ના ફેસબૂક પેજ પર નિહાળો કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉન ૩…

પ્રવર્તમાન કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં લોકડાઉન હોવાને લીધે કોઇ જગ્યાએ રકતદાન કેમ્પ ન થવાને લીધે શહેરની સિવિલ હોસ્પિટલ સહીતની બ્લડ બેંકોમાં રકતની ભયંકર અછત ઉભી થયેલ…

હડાળા ગામનો બનાવ: ઘરમાં ૧૫૦૦ કિલો ઘઉં, ૧૦ મણ લસણ, ૧૫ મણ ચણા અને ૧૫ મણ ડુંગળી સહિતનો જથ્થો હોવા છતાં વહિવટી તંત્ર પાસે કરગરીને રાશનની…

અનેરો સેવા યજ્ઞ ભાજપનો કાર્યર્ક્તા ગમે તેવી કુદ૨તી આફત કે મુશ્કેલીમાં હંમેશા પ્રજા વચ્ચે ૨હયો છે ત્યા૨ે શહે૨ના વોર્ડ નં.૧૭ ના ભાજપ અગ્રણી ગૌતમ ગોસ્વામી  વોર્ડમાં…

ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને ધ્યાને લેવાઇ હાલમાં પ્રવર્તી રહેલ લોકડાઉન પરિસ્થિતી તેમજ સમગ્ર વિશ્ર્વમાં રોકાઇ રહેલ વેપારી પ્રવૃતિઓને કારણે નિકાસકારોના નિકાસ કાર્ય દરમ્યાન મળતી અનેક…

વ્યાસ ભગવાને શ્રીમદ્દ ભાગવત, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને વિશ્ર્વના ગુરુ સ્થાને મૂકી છે. ગહન ચાર વેદો ઋગ્વેદ, સામવેદ, યર્જુવેદ,…