Browsing: Gujarat News

વિશ્વની નામાંકિત વિશ્વ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને જૂજ ડોક્યુમેન્ટની સાથે ‘ઓફર લેટર’ આપવા અપીલ કરાઈ વિશ્વસ્તરીય યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને અપાઈ રહ્યો છે ‘ઓનલાઈન કોર્ષ’: ટ્રાન્સગ્લોબનાં મોનીલભાઈ મહેતાની ‘અબતક’…

આવશ્યક સેવાઓ માટેના પાસ રિન્યુ કરવાની જરૂર નથી, મુદત ૩ મે સુધી વધારાઈ: જે વિસ્તારમાં કોરોનાના કેસ નથી તે વિસ્તારમાં શરતી છુટછાટ અપાય તેવી ધારણા કોરોના…

દરેક પુરૂષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ પરંતુ સ્ત્રીની સફળતા પાછળ સ્ત્રીનો હાથ પરિશ્રમનો કોઇ પર્યાય નથી કહેવાય છે કે સફળ પુરૂષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે.…

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરળ, સાલસ અને સજ્જન છે, એવું અનેક વખત આપણને જોવા મળ્યું છે. પરંતુ આજે એમણે ભલમનસાઈનું નવું જ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.…

કોરોના રૂપી વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્ય સરકાર અને તેના કર્મયોગી અધિકારી-કર્મચારીઓ ખભે – ખભા મિલાવી લોકોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવા તન-મન-ધનથી યોગદાન આપી રહ્યા છે.…

કાર્ડ ધારકોએ વેલીડીટી લંબાવવા માટે કોઈપણ વિધિ કરવાની રહેશે નહીં ૧૫ એપ્રીલ સુધીની વેલીડીટીવાળા જિલ્લા કલેકટર દ્વારા ઈસ્યુ કરાયેલા પાસ હવે ૩ મે સુધી ચાલવાના હોવાનું…

ખેડાવાલા અને આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે મુખ્યમંત્રી સહિતના રાજયના ઉચ્ચ કક્ષાના પદાધિકારી- અધિકારીઓ પર કોરોનાનું જોખમ ઉભું થયું કોરોના વાયરસને ફેલાતો રોકવા સરકારના લોકડાઉન સહિતના અગમચેતીનાં…

બાંદ્રા ટમિર્નલ-ઓખા, પોરબંદર-અમદાવાદ-શાલીમાર સહિત અનેકવિધ સ્ટેશનો પર ટ્રેન દોડશે લોકડાઉનનાં સમયમાં લોકોને જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ મળી રહે તે માટે રેલવે તંત્ર સજજ થયું છે અને આગામી સમયમાં…

પરિવહનમાં છુટછાટ મળતા એફએમસીજી સેકટરને રાહત હંગામી આઉટલેટ સહિતના વિકલ્પો ધ્યાનમાં લેવાયા વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી અને દુનિયાભરમાં સૌથી વધુ વિસ્તૃત અસરકારક અને લાભના લાડવાનો યુલભાણુ…

કેન્દ્ર સરકારમાં પસંદગી પામેલા છ માંથી પાંચ આઈએએસ અધિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યા છે ગુજરાત કેડરનાં છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારની સચિવ પદ…