Browsing: Gujarat News

શાસ્ત્રી મેદાનમાં એસ.ટી.બસ સ્ટેશનનો સર્વે કર્યા બાદ સફાઈ અને પાયા ખોદવાનું કામ શરૂ  શહેરના જૂના એસ.ટી. બસ સ્ટેન્ડને આવતા બે વર્ષમાં ‚ા.૧૫૪ કરોડના ખર્ચે અત્યાધુનિક બસપોર્ટ…

ઈસ્ટઝોન કચેરીની ટીપી શાખા ત્રાટકી: ‚રૂ .૯ લાખની બજાર કિંમતની ૯૫ ચો.મી.જમીન ખુલ્લી કરાવાઈ કોર્પોરેશનની ઈસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના જુના માર્કેટીંગ યાર્ડ…

૧૩૧ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત  કરાયો: ૧૧૦ વેપારીઓ પાસેથી  રૂ ૯૭૭૦૦નો દંડ વસુલાયો :આરોગ્ય શાખા અને સોલીડવેસ્ટ શાખાની સંયુક્ત કામગીરી શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના વેંચાણ-સંગ્રહ કે…

ઓછા કલાકોમાં વધુ ખેડુતોના દાખલાઓ કાઢવાના હોવાથી ઘણા લોકોને ધરમના ધકકા મામલતદાર કચેરીએ ૭/૧૨ના દાખલા માટે આસપાસના ગામોમાંથી દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો આવે છે ત્યારે હવે…

કોઈપણ જાતની નોટિસ પ્રસિઘ્ધ કર્યા વિના લાગતા-વળગતા લોકોને પ્લોટ ફાળવ્યા હોવાની રજુઆત કોટડાસાંગાણી તાલુકાના શીશક ગામના નવા ગામતળમાં નીમ થયેલા પ્લોટ નં.૩ થી ૮ ની તા.૨૮/૧૦/૨૦૧૬ના…

સમગ્ર ગુજરાતમાં ઓઇલ મીલો દ્વારા કપાસીયા ખોળમાં અખાધ ચીજોની ભેળસેળ બંધ કરાવવા માટે કપાસીયા ખોળ ભેળસેળ નાબુદી અભીયાન એક વર્ષથી ઓલ ગુજસ કોર્ટન સીડસ કસર્સ એન્ડ…

મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા વિકાસ કામો માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ૧૦૦૦ કરોડના ચેકોનું વિતરણ કરાશે: સોમવારે ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં ભાજપના નગરસેવકો આપશે હાજરી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના…

હયાત ૬૧ x ૨૪ મીટરના સર્કલને ટૂંકાવી ૨૨ ડાયામીટરનું કરાશે: બે માસમાં સર્કલ ટૂંકાવાની કામગીરી આટોપી લેવાશે શહેરના ગૌરવપ એવા કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં આવેલા…

ફેશર્સને લાયકાત પ્રમાણે નોકરી અપાવવા રોજગાર કચેરીનો પ્રયાસ: જોબફેરમાં હકારાત્મક જવાબ મળતા યુવાનો ખુશ શહેરની આઈટીઆઈ ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૬૦…

ભકિત સંગીત સંધ્યા ‘કાનૂડો કામણગારો’ તેમજ મહાપ્રસાદ સહિતના આયોજનો: કાર્યક્રમની વિગતો આપવા ‘અબતક’ની મુલાકાત લેતા આયોજકો કાલાવડ રોડ, ન્યારી જવાના રસ્તે આવેલી શ્રીજી ખીરક ગૌ સેવા…