Browsing: Gujarat News

૩૫ ઝુંપડાઓ, ૧૦ દુકાન અને ચાર મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં અલગ અલગ સ્ળે…

ઓટીઝમ મુખ્યત્વે આનુવંશિક, વાતાવરણની અસર તો કેટલાક કિસ્સાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન થતા ચેપ કે વધારે પડતા આલ્કોહોલના સેવનથી થતુ હોય છે ઓટીઝમ એટલે બાળકોમાં જોવા મળતો ન્યુરોડેવલપમેન્ટલ…

બોગસ ડિગ્રી કૌભાંડ પર અંકુશ મેળવવા રાજયની તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની ડિગ્રી પર આધારકાર્ડ નંબર અને ફોટો પ્રિન્ટ કરાશે રાજકોટ સહિત રાજયભરમાં ઠેર-ઠેર બોગસ ડિગ્રી બનાવવાના હાટડા…

ભકિતનગર, મેટોડા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં અવાજની મર્યાદા કરતા વધુ ઘોંઘાટ: ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જવાબદારી નિભાવવામાં રહ્યું નિષ્ફળ પ્રદુષણ એ ૨૧મી સદીનાં સૌથી વિકટ પ્રશ્ર્નોમાનો એક…

મહાપૂજા, અભિષેક, અન્નકુટ, શણગાર, આરતી તેમજ પ્રાગટય કથા સહિતના સાંસ્કૃતિ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા રામનવમીના પરમ પવિત્ર દિવસે સ્વામિનારાયણ ગુરુકુલમાં સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ધામ ધૂમ…

લોકોની સમસ્યા હલ થવાને બદલે વધી: મુખ્યમંત્રીએ જે રોડ બનાવવા આદેશ કર્યો, તેના બદલે તંત્રએ બીજી દિશાના રોડનું કામ શરુ કરી દીધું મોરબીના વાવડી રોડ ઉપર…

પ્રાંત અધિકારી સહિત મામલતદારની ટીમે દરોહો પાડતા રેતી ચોરી પકડાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં અખૂટ પ્રમાણમાં ખનીજ સંપત્તિ આવેલી છે ત્યારે જિલ્લાના અનેક તાલુકાઓમાં ી પસાર તી ભોગાવો…

વૃક્ષ પડતા ૧૨ વ્યક્તિઓને ઇજા: અનેક સ્થળોએ વીજળી ગુલ પાલનપુરમાં બુધવારે મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે એકાએક પવન સો તોફાની વરસાદ ચાલુ ઇ ગયો હતો. અને…

જંગલ વિસ્તારના સ્થાનિકોને થશે હાશકારો ઈકો સેનસેટીવ ઝોનની હદ ઘટાડવા અનેકવાર સરકારમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા પરંતુ મેલી રાજનીતિના કારણેતે શકય નહોતું બની શકયું, પરંતુ હાલ…

રાજ્યમાં ઉનાળાની શરૂઆત ઇ છે ત્યારે કાળઝાળ ગરમીમાં પાણીની અછતનો સામનો કરવો પડે તે માટે પાણી પુરવઠા વિભાગે આગોતરુ આયોજન શરૂ કર્યું છે. વિભાગ દ્વારા ઝોનવાઇઝ…