Browsing: Gujarat News

મહિલાઓ, વિકલાંગો તેમજ અંધ લોકોને રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તેમજ બીઆરટીએસ ના સંયુક્ત ઉપક્રમે દર રવિવારે રાહત દરે મુસાફરી માટે એક આયોજન કરવામાં આવ્યું છે તેનો…

સતત પાંચમા વર્ષે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન અને સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા ‘શહીદ વંદનાનું પ્રેરક આયોજન: ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી…

ભારત વર્ષના આસ કેન્દ્ર પ્રમ જ્યોતિલીંગ સોમના મહાદેવનાં સાનિધ્યમાં તા.૨૭ અને ૨૮ માર્ચના રોજ પ્રભાસોત્સવ કાર્યક્રમ યોજાશે. રાજ્ય સંગીત-નાટક અકાદમી ગાંધીનગર અને સોમના ટ્રસ્ટના સહયોગી સંસ્કાર…

દેશ માટે શહીદી વહોરના શહીદ વીરોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા ઠેર ઠરે શહીદ દિન કુચનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શહીદ કુચદિનનું જામનગર ભારતીય જનતા યુવા મોરચા…

સીએમએ પૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સાથે મુલાકાત કરી વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્ર્નો વિષે રજુઆત કરી…

આરોગ્ય સમિતિના ચેરમેન મનિષભાઈ રાડીયાએ અધિકારીઓને સુચના આપી રાજકોટ શહેરમાં ખોરાકજન્ય તેમજ ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમ્યાન પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ…

૩૦મી માર્ચે ભાજપના કોર્પોરેટરો મેયર ડો.જૈમન ઉપાધ્યાયની આગેવાનીમાં દિલ્હીમાં વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લેશે: ૩૮ પૈકી ૩૪ કોર્પોરેટરો દિલ્હી જશે: ૪ કોર્પોરેટરો અંગત કારણોસર પીએમને નહીં મળી…

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ લાયસન્સ ન ધરાવતા ફૂડ બિઝનેસ ઓપરેટરોને નોટિસ ફટકારતું કોર્પોરેશન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ની કલમ ૩૧ મુજબ લાયસન્સ ન…

મેઈક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયાની થીમ પર આધારિત ફિએસ્ટામાં ૪૦ સ્ટોલ ઉભા કરાયા રાજકોટ વિર્દ્યાથીઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકસે તેવા આસયી એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા…

ગરમીની સીઝન આવતા જ શહેરમાં આકરા તાપથી રાહત મેળવવા ઠેર-ઠેર ઉનાળુ ફળોનું વેચાણ શ‚ થઈ ચુકયું છે ત્યારે ખાસ કરીને તરબૂચનું વેચાણ વધુ પ્રમાણમાં જોવા મળી…