Browsing: Uncategorized

શેરબજારમાં લાંબાગાળાના રોકાણકારોને અદભુત વળતર લાંબાગાળાના રોકાણના અદભુત વળતરનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત ભારતનું મુડીબજાર રોકાણકારો માટે ખુબ જ સારું વળતર આપનાર લાભના પટારાની જેમ રોકાણકારોની મુડીનું…

૧૪મી એપ્રીલ સુધીમાં પાયલોટ તેમજ એરક્રાફટ એન્જિનિયરોના પગાર ચૂકવવા કંપની દ્વારા ઈન્ટર્મ એરલાઈન મેનેજમેન્ટની નિમણુંક કરાશે જેટ એરવેસની સ્થિતિ કફોળી બનતા આર્થિક ડામાડોળને કારણે એરિયર્સ ગિલ્ડે…

સેન્સેકસમાં ૩૮૭ અને નિફટીમાં ૯૯ પોઈન્ટનો તોતિંગ ઉછાળો: રોકાણકારોને બલ્લે-બલ્લે લોકસભાની ચૂંટણીમાં ફરી કેન્દ્રમાં એનડીએની સરકાર રચાતી હોવાના અલગ અલગ ઓપીનીયન પોલના કારણે શેરબજારમાં ત્તેજીનું તોફાન…

નવી ડિઝલ અન્જિન કાર  પ્રતિ લિટર ૨૬.૮૫ કિલોમીટર ની માઈલેજ આપશે જાણીતી અને ભારતમાં પ્રખ્યાત એવી મા‚તી સુઝુકીએ પોતાની નવી ૧.૫ લિટર ડીડીઆઈએસ અને ૨૨૫ ડિઝલ…

નામ નોંધણી શરૂ: આયોજકો ‘અબતક’ના આંગણે બ્રહ્મ મહિલા સંગઠન દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન કરાવયું હોય, જેની ફોમ ભરવાની છેલ્લી ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૨-૪-૧૯…

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના રાજકીય નેતાઓ પર આવકવેરાએ દરોડા પાડતા કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને-સામને: સીઆરપીએફ તૈનાત કરાઇ કર્ણાટકમાં આયકર વિભાગ દ્વારા ગુરુવારે રાજયના મોટામાંથીઓને રાજકીય…

લાલજી મેર, સોમા પટેલ, પરસોતમ સાબરીયા બાદ શામજી ચૌહાણના પક્ષ પલ્ટાથી રાજકારણ ગરમાયુ સુરેન્દ્રનગર જીલ્લામાં ૪૦ ટકા કરતા વધુ મતદાન કોળી સમાજનું છે. તેમાં પણ લીંૅબડી,…