Abtak Media Google News

ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફના પો.સ.ઇ. સી.બી.રાંકજા, હે.કો. કેતનભાઇ, ઈશ્વરભાઈ, જુવાનસિંહ, હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, વિભાભાઈ, વસંતભાઈ, રાયધનભાઈ, સરદારસિંહ, અજયસિંહ,  સહિતની ટીમ દ્વારા ચોટીલા ચોટીલા ટાઉનમાં ખીમોઇ હોટલ પાસે જાહેરમાં ક્રિકેટ સટ્ટા નો જુગાર રમાડતા આરોપી રઘુવીરભાઈ ગભરુભાઈ ધાંધલ કાઠી દરબાર ઉવ. ૨૨ રહે. બામણબોર તા. ચોટીલાને રોકડ રકમ રૂ. ૩,૮૬૦/-, મોબાઈલ નંગ ૨ કિંમત રૂ. ૫,૫૦૦/-  સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૦૯,૩૬૦/- ના મુદ્દામાલ* પકડી પાડવામાં આવેલ છે.ઍ  પકડાયેલ મુદ્દામાલ બાબતે આરોપી રઘુવીરભાઈ ગભરુભાઈ ધાંધલ કાઠી દરબાર ઉવ. ૨૨ રહે. બામણબોર તા. ચોટીલા વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.સીબી.રાંકજા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.