Abtak Media Google News

ધોરાજી નગરપાલિકા ની ચુંટણી ને લઈને કોંગ્રેંસ માં ભડકો કોંગ્રેંસ જીલ્લા ઉપપ્રમુખ અને યુથ કોંગ્રેંસ ના સભ્ય સહીત ના ઓએ પાલીકા ની ટિકિટ ફાળવણી માં અન્યાય થતાં કોંગ્રેંસ ના હોદ્દેદારો ના રાજીનામ ધરી દિધા :

Advertisement

ધોરાજી માં નગરપાલિકા ચુંટણી નો શંખનાદ ફુકાઈ ગયો છે ત્યારે ધોરાજી નગરપાલિકા ચુંટણી લઈને કુલ અલગ અલગ પક્ષ નાં કુલ 151 ફોર્મ ધોરાજી ખાતે ભરાયા છે દરેક પક્ષ માં ઉમેદવારો ટીકીટ લેવાં માટે તલપાપડ જોવાં મળ્યા છે ત્યારે પક્ષ માં ટિકિટ માંગ લઈને આગેવાનો એડી ચોટી નું જોર આજસુધી કરી રહ્યા હતા પણ ટિકિટ ની માંગ લઈને નારાજગી જોવાં મળી છે જેમાં ધોરાજી નગરપાલિકા ટિકિટ ને લઈને કોંગ્રેંસ માં ભડકો જોવાં મળ્યો હતો

શનિવારે ત્યારે ઘણાં ની ટિકિટ કપાતાં અસંતોષ જોવાં મળ્યો હતો ત્યારે ધોરાજી કોંગ્રેંસ માં ચેરમેન એવાં હમીદ શા બાવા તથા વાઈસ ચેરમેન એવાં રફીક સંધી તથા ઓસમાણ બુંદી પ્રભારી તેમજ યુથ કોગ્રેસ નાં સભ્ય એવાં આશીષ જેઠવા તથા કોંગ્રેંસ જીલ્લા ઉપપ્રમુખ શ્રી કાન્તી લાલ સોંદરવા સહીત ના ઓએ પાલીકા ની ટિકિટ ફાળવણી માં અન્યાય થતાં કોગ્રેસ નાં હોદ્દેદારો નાં કોંગ્રેંસ માંથી રાજીનામાં ધરી દિધા હતાં અને આવનારા સમયમાં હજુ ઘણાં આગેવાનો કાર્યકર્તા ઓ રાજીનામાં ધરી દયે તો નવીન નહીં હાલ કોંગ્રેંસ માં અસંતોષ લઇને ભડકો જોવાં મળ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.