Abtak Media Google News

બોલિવૂડ અભિનેત્રી દિશા પટાનીએ ફરી એકવાર તેના ચાહકોના દિલની ધડકન ફાસ્ટ કરી છે. દિશાએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં દિશા પટણી બ્રેલેટ રેડ ગાઉનમાં જોવા મળી રહી છે. દિશા પટણીએ ડીપ નેકલાઇન ગાઉનમાં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. આ પહેલીવાર નથી જ્યારે દિશા પટાનીએ પોતાની તસવીરોથી ધૂમ મચાવી હોય. તે હંમેશા તેના નવા લુકના કારણે ચર્ચામાં રહે છે. આ ફોટા જોઇને ફેન્સ કોમેન્ટ બોક્સમાં આ તસવીરોના વખાણ કરી રહ્યા છે.

Advertisement

Snapinsta.app 431734167 18437060461013912 3711795674716451514 N 1080 Snapinsta.app 431743340 18437060482013912 3177617747977908261 N 1080 Snapinsta.app 431763403 18437060443013912 6537421159838494524 N 1080 Snapinsta.app 431775152 18437060470013912 2727060481985470785 N 1080 Snapinsta.app 431698442 18437060491013912 2892445686106811510 N 1080 Snapinsta.app 431714479 18437060500013912 892346494181820911 N 1080 Snapinsta.app 431717596 18437060509013912 5272334482583630430 N 1080 Snapinsta.app 431733662 18437060452013912 4204885914298456564 N 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.