Abtak Media Google News

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ફિઝિયોથેરાપી સારવાર માટે અતિ આધુનિક મશીન અને ટ્રેન્ડ સ્ટાફ ની સાથે ડોક્ટર કૈરવી પટેલ ના ફિઝિયોથેરાપી ક્લિનિક આધુનિક મશીન અને વૈજ્ઞાનિક સારવારના સમન્વયથી શરીરના તમામ પ્રકારના દુખાવા બોડી ફિટનેસ ડાયટ ન્યુટ્રિશિયન માર્ગદર્શન અને સંપૂર્ણ શરીર ના જતનની સુવિધા ઉપલબ્ધ બનશે આજના દોડધામ ભર્યા જીવનમાં મોટાભાગે સ્નાયુ હાડકા અને શરીરના દુખાવાની સમસ્યા વ્યાપક બની છે ત્યારે દરેક માટે શરીરનું જતન અને દર્દ મુક્ત જીવન અનિવાર્ય છે તેવા સંજોગોમાં નિષ્ણાત ફિઝીયોથેરાપિસ્ટ ડોક્ટર કેળવી પટેલ રાજકોટમાં અધ્યતન ફિઝિયોથેરાપી સારવાર કેન્દ્ર ભેટ આપી રહ્યા છે.

Advertisement

ડો.કૈરવી પટેલ ફિઝિયોથેરાપી ક્લિનિકમાં ખૂબ જ નજીવાદરે કરવામાં આવશે સારવાર

રાજકોટમાં એકમાત્ર આ ક્લિનિકમાં ઉપલબ્ધ છે નયુમેટિક સોકવેવ થેરાપી મશીન: કરોડરજ્જુ, ગરદન, કમરનો દુ:ખાવો, ગર્ભાવસ્થા દરમિયાન તથા પ્રસૂતિ બાદની ફિઝિયોથેરાપી સારવાર સાથે ડાયેટ અને ન્યૂટ્રિશિયનનું નિષ્ણાંત અને અનુભવી ડોક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

ફીઝીયોથેરાપી દ્વારા કોઈપણ પ્રકારની દવા વગર આ દરેક અવયવોને કાર્યરત રાખવામાં અગ્રેસર પરિણામ આપવામાં સક્ષમ છે. જે કોઈપણ પ્રકારની ખામીને ઉદ્વતી અટકાવે છે અને થયેલી ખામીને ફરીથી ટેકારૂપ સારવાર આપીને એનું 100 ટકા પરિણામ આપે છે.

જેમ મનુષ્યને જીવવા માટે ખોરાક જરૂરી છે. એમ જ માનવશરીરનાં અવયવો જેવા કે સ્નાયુઓ, સાંધા મજબૂત અને હલનચલન કરતા રાખવા માટે ચોક્કસ પ્રકારની ફિઝિયોથેરાપી અને કસરત જરૂરી છે. ફિઝિયોથેરાપી એક એવી સારવાર છે કે જેમાં કોઈપણ પ્રકારની દવા કે સર્જરીની જરૂર પડતી નથી.

રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ પર નટરાજ કોમ્પ્લેક્ષના પાંચમા માળે આવેલા ડો.કૈરવી પટેલ ફિઝિયોથેરાપી ક્લિનિક તાજેતરમાં રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ ક્લિનિકમાં દર્દીને અત્યાધુનિક મશીન અને વૈજ્ઞાનિક સારવાર દ્વારા કરોડરજ્જુ, ગરદન, કમરનો દુ:ખાવો, સર્જરી જોઇન્ટ રિપ્લેસમેન્ટ પછીની સારવાર,ગર્ભાવસ્થા દરમિયાન તથા પ્રસૂતિ બાદની ફિઝિયોથેરાપી સારવાર, બાળકોની ફિઝિયોથેરાપી, વેરિકોઝ વેઇન આધુનિક મશીન દ્વારા સારવાર, સેરેબલ પાલ્સી સહિત ડાયેટ અને ન્યૂટ્રિશિયનનું માર્ગદર્શન ડો. કૈરવી પટેલ (ઇઙઝ, ઈઘખઝ, ઈખઝ, ઙઈંકઅઝઊજ) દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત આ ક્લિનિકમાં રોબોટિક સ્પિનલ ડેકોમ્પરેશન મશીન કે જેની સચોટ સારવાર દ્વારા જૂના કોઈપણ પ્રકારના કમરના દુ:ખાવાને દૂર કરી શકાય છે. તે મશીન પણ આ ક્લિનિકમાં ઉપલબ્ધ છે.

ન્યુમેટિક સોકવેવ થેરાપી મશીન કે જે રાજકોટમાં પ્રથમ ડો.કૈરવી પટેલ’સ ફિઝિયોથેરાપી કલીનીકમાં છે. શોકવેવ થેરાપીના કારણે શરીરની કુદરતી ઉપચાર પ્રક્રિયા ઝડપી બને છે. તેનાથી પીડાને દૂર કરી શકાય છે. તે ઇજાગ્રસ્ત પેશીઓની તકલીફ વધે નહી તે માટે પણ અસરકાર છે. આ ઉપરાંત શરીરના જુદા-જુદા દુ:ખાવા માટે અલગ-અલગ મશીન અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સારવાર આપવામાં આવે છે.

ડો.કૈરવી પટેલ ફિઝિયોથેરાપી ક્લિનિકમાં ખુબ જ નજીવા દરે દર્દીની સારવાર કરવામાં આવે છે. ૠજઈઙઝ રજિસ્ટર્ડ ફિઝિયોની ટીમ, એડવાન્સ ફિઝિયોથેરાપી મશીન, નિષ્ણાંત અને અનુભવી ફિઝિયોની ટીમ દ્વારા દરેક દર્દી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. કોઈપણ દર્દી પોતાની શારીરિક તકલીફો ફિઝિયોથેરાપી વડે માત્ર નજીવા દરે દૂર કરી શકે છે. સોમવારથી શનિવાર દરમિયાન સવારે 9:00 થી 12:00 અને સાંજે 4:00 થી 7:30 મો. નં. 94286 07582 એપોઇમેન્ટ લેવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.