Abtak Media Google News

રૂ.૭૦૦ની કિંમતનું ડસ્ટબીન ૭૫ ટકા સબસીડી સો માત્ર રૂ.૧૭૫માં લોકોને અપાશે: કાલી ભીનો અને સુકો કચરો અલગ અલગ એકત્ર કરાશે

કોર્પોરેશન દ્વારા હાલ શહેરમાં ૧૮૩ મીની ટીપર વાન દ્વારા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી કરવામાં આવી રહી છે. આવતીકાલી વધુ ૫૦ મીની ટીપર દ્વારા આ કામગીરી કરવામાં આવશે. દરમિયાન સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા માટે કોર્પોરેશન દ્વારા શહેરીજનોને ૭૫ ટકાની સબસીડી સો ડસ્ટબીન આપવામાં આવશે. આગામી ૫મી જૂન ર્આત વિશ્ર્વ પર્યાવરણ દિની શહેરમાં ભીના અને સુકા કચરાનું અલગ સેગ્રીગેશન ાય તે દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે.

હાલ શહેરમાં જૂની વોર્ડ રચના મુજબ ૧૮૩ મીની ટીપર દ્વારા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ આવતીકાલી વધુ ૫૦ મીની ટીપર આ કામગીરી માટે વધારવામાં આવશે. કાલી મહાપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર અલગ ગાર્બેજ કલેકશન કરવામાં આવશે. લોકો પોતાના ઘરમાં નિકળતા ભીના અને સુકા કચરાને અલગ અગલ રાખે તે માટે તંત્ર દ્વારા લોકોને ડસ્ટબીન આપવામાં આવશે. ૧૫૦ લાખ ડસ્ટબીનની ખરીદી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. એક ડસ્ટબીન મહાપાલિકા ‚ા.૭૦૦ ‚પિયામાં પડશે જે શહેરીજનોને ૭૫ ટકાની સબસીડી સો માત્ર ‚ા.૧૭૫માં આપવામાં આવો. આટલું જ નહીં ડસ્ટબીન ખરીદવા માટે કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવશે નહીં. આગામી ૫મી જૂની સમગ્ર શહેરમાં ભીના અને સુકા કચરાના અલગ અલગ એકત્રી કરણ ાય તે માટેની કાર્યવાહી શ‚ કરી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.