Abtak Media Google News

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે ટ્રેન સેવા પર અસર જોવા મળી રહી છે.ભારે વરસાદને કારણે મુંબઈ અને ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. મુંબઈ અને ગુજરાત વચ્ચેની 26 ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો મુંબઈ અને રાજસ્થાન વચ્ચે ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. મુંબઇ તરફથી આવતી મોટાભાગની ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ભરૂચ અને સુરતમાં ભારે વરસાદના કારણે 26 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. મુંબઇ અને ગુજરાત વચ્ચે ચાલતી ટ્રેન કેન્સલ કરવામાં આવી તો મુંબઇ અને રાજસ્થાન વચ્ચે ગુજરાત થઈને જતી ટ્રેન પણ કેન્સલ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.