Abtak Media Google News

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે એસી લાખ ટન અનાજ માટે રૂપિયા 26હજાર કરોડ નું ભંડોળ

 

કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે દેશના 80 કરોડ પરિવારોને બે મહિના સુધી વિનામૂલ્યે પાંચ પાંચ કિલો અનાજ આપવાની યોજના જાહેર કરી હતી મે અને જૂન મહિનામાં સરકાર દ્વારા વિનામૂલ્યે અનાજ આપવાની યોજના માં અંદાજે 26,000 કરોડ રૂપિયા ખર્ચ થશે એસી લાખ ટન અનાજ નું આ યોજના અંતર્ગત વિતરણ થશે

આ યોજના અંતર્ગત સરકાર દ્વારા વધારાના અભિષેક હજાર કરોડ રૂપિયા નો ખર્ચ થશે અગાઉ પણ સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વિનામૂલ્યે અનાજ આપવાની તારે રેલી યોજનામાં લાભાર્થીઓને નિયમિત પડે મળતા પાંચ કિલો અનાજ મા રૂપિયા ત્રણ બે અને એક ના ભાવે ચોખા અને બરછટ ધન નું વિતરણ કરવામાં આવે છે સરકાર દ્વારા આ યોજના એવા સમયે જાહેર કરવામાં આવી છે જ્યારે કોરોના કટોકટીને પગલે કેટલાક રાજ્યો લોકડાઉન વધારવાની તૈયારી કરી રહ્યા છેકોરો કટોકટી ને લઈને લોકોની હિજરત શરૂ થવા જઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ની જેમ સરકાર ફરીથી ગરીબોને વિનામૂલ્યે અનાજ આપવાની તૈયારી કરી રહી છે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ બનશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.