Abtak Media Google News

ગુજરાતની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથી 5 જિલ્લા પંચાતના પાંચ મતદાર મંડળો અને 25 તાલુકાઓના 28 મતદાર મંડળો પર પેટા ચૂંટણી માટે 21 ફેબ્રુઆરી મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં પણ EVM મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની મતગણતરી આજે કરવામાં આવી. એક બેઠક ભાજપ અને એક બેઠક કોંગ્રેસે જીતી છે.

Advertisement

અંબાજી-1 બેઠક પર ભાજપના મંજુબેન વણજારની જીત થઈ છે અને અંબાજી-2 બેઠક પર ભાજપના વિજય દેસાઈની જીત થઈ છે. આજે બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની તાજેતરમાં જ સંપન્ન થયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા.

જેમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લાપંચાયતની મતગણતરી અને અન્ય 17 તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાય. તો આ સાથે કેટલીક તાલુકા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા.

જેમાં તાપી, ભરુચ, સુરેદ્ર નગર, આણંદ, અને ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયતોની કેટલીક બેઠકોનો સમાવેશ થાય છે.

દિયોદર 1 તાલુકા પંચાયત બેઠક

કોંગ્રેસ ના ઉમેદવાર ચિત્રલેખા કુરવબા પ્રવીણસિહ વાઘેલા 1234 મતે વિજય

દિયોદર તાલુકા પંચાયત સુરાણા બેઠક

ભાજપ ના ઉમેદવાર જોશી માનજીભાઈ હરિભાઈ  35 મતે વિજય

દિયોદર 2તાલુકા પંચાયત બેઠક

કોંગ્રેસ ના ઉમેદવાર ઠકકર ભાવનાબેન સેવન્તિલાલ 16 મતે વિજય

દિયોદર તાલુકા પંચાયત વખા બેઠક

ભાજપ ઉમેદવાર માળી હીરાજી જેરૂપજી 280 મતે વિજય

દિયોદર જિલ્લા પંચાયત બેઠક

કોંગ્રેસ ના ઉમેદવાર દિયા જસીબેન માલજીભાઈ  1400 મતે વિજેતા

દિયોદર તાલુકા પંચાયત લુદ્રા બેઠક

કોંગ્રેસના ઉમેદવાર મકવાણા બલવતજી કાંનજીજી  550 મતે વિજય

કોતરવાડા તાલુકા પંચાયત બેઠક

અમરબેન હરસંગજી ચૌહાણ 77 મતે વિજેતા

દિયોદર

દિયોદર 2તાલુકા પંચાયત બેઠક

કોંગ્રેસ ના ઉમેદવાર ઠકકર ભાવનાબેન સેવન્તિલાલ 16 મતે વિજય

દિયોદર જિલ્લા પંચાયત બેઠક*

કોંગ્રેસ ના ઉમેદવાર દિયા જસીબેન માલજીભાઈ  1600 મતે આગળ

દિયોદર તાલુકા પંચાયત સુરાણા બેઠક

ભાજપ ના ઉમેદવાર જોશી માનજીભાઈ હરિભાઈ  35 મતે વિજય

દિયોદર તાલુકા પંચાયત કોટડા(દી) બેઠક

 કોંગ્રેસના ઉમેદવાર દેસાઈ કરસનભાઈ  જેસુંગભાઈ 277 મતે વિજય

દિયોદર જિલ્લા પંચાયત બેઠક

કોંગ્રેસના દિયા જશીબેન માલજીભાઈ 1344 મતે વિજેતા

દિયોદર તાલુકા પંચાયત ચીભડા બેઠક

ભાજપના ઉમેદવાર ચાવડા ભાવસંગજી સવસીજી 698  મતે વિજય

બનાસકાંઠા

દાંતા:- તાલુકા પંચાયત ને જીલા પંચાયત ની ચૂંટણી

બનાસકાંઠા ભાભર તાલુકા પંચાયતની અસાણા બેઠક પર કોગ્રેસના ઉમેદવાર વિજેતા

બનાસકાંઠા ભાભર તાલુકા પંચાયતની ભેબોરડી બેઠક પર કોગ્રેસના ઉમેદવાર વિજેતા

પાલનપુર તાલુકા પંચાયતની ભાગલ સીટ કોંગ્રેસને ફાળે

વડગામ તાલુકા પંચાયતની નાંદોત્ર સીટ ભાજપને ફાળે

દાંતા તાલુકા પંચાયત બેઠક ગંગવામાં કાંગ્રેસનો વિજય

ભાભર તાલુકા પંચાયતની બરવાડા બેઠક પર ભાજપનો વિજય

ભાભર તાલુકા પંચાયતની અસાણા બેઠક પર કોંગ્રેસનો વિજય

ભાભર તાલુકા પંચાયતની ભેમબોરડી બેઠક પર કોંગ્રેસનો વિજય

ડીસા તાલુકાની ટેટોડા તાલુકા પંચાયતની બેઠક ભાજપના ફાળે

ધાનેરા તાલુકા પંચાયતની ચારડા સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય

દિયોદર તાલુકા પંચાયત કોટડા(દી) બેઠક કોંગ્રેસના ઉમેદવારનો વિજય

દિયોદર જિલ્લા પંચાયત બેઠક કોંગ્રેસના ઉમેદવાર વિજેતા

ભાભર તાલુકા પંચાયતની કુવાળા બેઠક પર કોગ્રેસના ઉમેદવાર 136 મતે વિજેતા

દાંતા તાલુકા પંચાયત : ૨૬ સીટ માંથી ૭ સીટનાં પરીણામ જાહેર : ભાજપ ૪ અને કોંગ્રેસ ૩ માં વિજેતા

જીલ્લા પંચાયત દાતાની બન્ને બેઠકો કોંગ્રેસના ફાળે

દાંતા તાલુકા પંચાયત માં ખંડોર ઉમરી બેઠકમાં નિશાનોના પગલે થયેલી ગડબડ બાદ ફેર મતદાનમાં ભાજત જીત્યુ

સુઇગામના મમાણા તાલુકા પંચાયત સીટ કૉંગ્રેસ ના ફાળે

પાલનપુર તાલુકા ની જસ્લેણી કાણોદર અને ભાગલ તાલુકા પંચાયત કોંગ્રેસ ને ફાળે

દાંતા તાલુકા પંચાયત બેઠક હડાદ ૭ માં ભાજપની જીત

પાલનપુર તાલુકાની કાણોદર સીટ કોંગ્રેસને ફાળે

ધાનેરા તાલુકા પંચાયત વાસણમા ભાજપનો વિજય

હડતા સીટ પર કૉંગ્રેસ નો વિજય

ધાખા સીટ પર કૉંગ્રેસ નો વિજય

સુઇગામના ચાળા તાલુકા પંચાયત સીટ કૉંગ્રેસના ફાળે

વલસાડ : વલસાડ જિલ્લાના પારડી તાલુકા પંચાયતમાં ભાજપે કબજો મેળવ્યો છે. પેટા ચૂંટણીનું પરિણામમાં ભાજપના ઉમેદવારનો 422 મતે વિજય થયો છે. ભાજપે પંચલાઈ બેઠક જીતીને પારડી તાલુકા પંચાયતમાં બહુમતી મેળવી છે. અત્યાર સુધીમાં પારડી તાલુકા પંચાયતમાં ભાજપ-કોગ્રેસની 10-10 બેઠકો હતી પંચલાઇ બેઠકના પરિણામથી તાલુકા પંચાયતની સત્તાના સમીકરણ બદલાયા છે. ભાજપે એક બેઠક જીતી કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયત આંચકી લીધી છે. જેને પગલે ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે.

  • રાયપુર ની બેઠક માં ભાજપ ના બાલુબેન ડાભી 2561 મતો હાંસલ કરી ને કુલ 106 મતો થી જીત હાંસલ કરી
  • ગાંધીનગર તાલુકા પંચાયતની ભાટ બેઠક કોંગ્રેસ ના ફાળે, પ્રકાશ કુમાર કાલિદાસ વણીયા 53 મતે વિજયી,  4 ભાજપ અને 3 કોંગ્રેસ ના ફાળે
  • છાલા કોંગ્રેસના ઉમેદવાર લાલજીભાઈ પટેલ ને 351 મતોથી વિજય થયા છે.
  • જિલ્લા પંચાયતની ૫ બેઠકોની પેટાચૂંટણીમાં ૩ ભાજપ , ૨ કોંગ્રેસ .
    અગાઉ કોંગ્રેસ પાસે ૩ બેઠક હતી , ભાજપે ૧ બેઠક વધુ જીતી. તાપી , સુરેન્દ્રનગર , ભાવનગરમાં ભાજપ , આણંદ, ભરૂચમાં કોંગ્રેસ
  • તાલુકા પંચાયતની ૨૫ બેઠકોની પેટાચૂંટણીમાં હાલ ૧૮ જાહેર પરિણામોમાં ભાજપ ૧૪ , કોંગ્રેસ માત્ર ૪ બેઠક જીત્યું છે . અગાઉ ૨૫ માંથી ભાજપ પાસે ૧૦ અને કોંગ્રેસની ૧૫ બેઠક હતી .
  • ખેડા જિલ્લા પંચાયતની 29 બેઠકોના પરિણામો જાહેર, 19માં બીજેપી અને 10માં કોંગ્રેસ વિજેતા
  • ગાંધીનગર તાલુકા પંચાયતની 36 બેઠકો માં ભાજપ 4 અને કૉંગ્રેસ 5 અને અપક્ષ એક મળી ને 10 બેઠકો ના પરિણામ જાહેર થયું છે જેમાં કૉંગ્રેસ આગળ છે.
  • ચિલોડા ડ ની બેઠક માં ભાજપે રી કાઉન્ટિંગ માગ્યું જેમાં કૉંગ્રેસ સાત મતે જીત મળતા માગ્યું ફરી રી કાઉન્ટિંગ.
  • સાદરા ની બેઠક પર ભાજપ ની જીત, નિયલ પટેલ 1428 મતો થી જીત હાંસલ કરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.