Abtak Media Google News
  • સુરતના ઓલપાડ માંથી ઝડપાયું નકલી નેટવર્ક, ઓલપાડ પોલીસે ઝડપી પાડ્યું નેટવર્ક
Fake Shampoo, Gutka Manufacturing Network Busted In Surat
Fake shampoo, gutka manufacturing network busted in Surat

Surat News : નકલી અને બનાવી ચીજવસ્તુઓનું બજાર ધમધમી રહ્યું છે. ત્યારે તંત્ર આ બાબતે સજાગ થયી કાર્યવાહી હાથ ધરી છે. તેવા સમયે નકલી ઘી અને દવા સિવાય હવે તો બનાવટી ગુટકા શેમ્પૂ બનાવટી ફેક્ટરી ઝડપાઇ છે. સુરતમાં ઓલપાડ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમા ચાલતું હતું કૌભાંડ.

Fake Shampoo, Gutka Manufacturing Network Busted In Surat
Fake shampoo, gutka manufacturing network busted in Surat

સુરતના માસમાં ગામેથી નકલી શેમ્પુ, ગુટકા બનાવવાનો નેટવર્કનો પરદાફાસ કરવામાં આવ્યો. ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ઝડપાયું. ફોરેન્સિક ટિમ ઘટનાસ્થળે પહોચી હતી, ફેક્ટરીની અંદર ચાલતું હતું કૌભાંડ. પોલિસે મુખ્ય આરોપી સહિત અન્ય 5 મજુરની કરી અટકાયત કરી હતી. આ ઉપરાંત 28 લાખથી વધુના બનાવટી વિમલ, 21 લાખથી વધુના ડવ શેમ્પુ મળી કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.