Abtak Media Google News

ચાલને જીવી લઇએ

અખિલ બ્રહ્માંડના નાથ કૃષ્ણ પરમાત્માની ભકિત આપણે સૌ કરીએ છીએ. ઉપરાંત આપણા ગુજરાતી સંગીતની ધરોહર જેને કહી શકાય તે લોકસંગીત આપણી આગવી ઓળખ છે. સંગીતમાં ગઝલ પણ ખુબ જ લોકપ્રિય ગણાય છે. આ ઉપરાંત આપણી ધીંગી ધરતી સંતો અને શુરાઓની ભૂમિ છે ત્યારે આજે ચાલને જીવી લઈએમાં આપણે કૃષ્ણભકિતના ગીતો, ગઝલ, લોકસંગીત અને સંતવાણી ગુંજશે. આજે અર્જુનલાલ હિરાણી પરફોર્મીંગ આર્ટસ કોલેજના અઘ્યાપક ડો.કુમાર પંડયા અને આકાશવાણી દુરદર્શનનાં બી હાઈગ્રેડનાં કલાકાર અશોકભાઈ પંડયાના સુરોને માણવાના છીએ. આજે પિતા-પુત્રની જુગલબંધી ધુજા મચાવશે.

આજે પિતા-પુત્રની જુગલબંધી

  • ગાયક: ડો.કુમાર પંડયા, અશોકભાઈ પંડયા
  • એન્કર: જીજ્ઞા ગઢવી
  • તબલા: હાર્દિકભાઈ કાનાણી
  • કિબોર્ડ: દિપક વાઢેર
  • ઓકોપેડ: દિપક વાયડા
  • સંકલન: મયુર બુઘ્ઘ્દેવ, પ્રિત ગોસ્વામી

2 7

આજના કાર્યક્રમમાં પ્રસ્તુત થનાર સુમધુર ગીતો

  • કૃષ્ણ ભકિતની મેડલી
  • બોડાણાનુ ગાડુ હાંક રે..મારો દેવ દ્વારિકાવાળો…
  • વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલ્લા…
  • રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી…
  • તમે મેર કરો મહારાજ, ઓ દ્વારકાવાળા રે…

ગઝલની મેડલી

  • ચાલ્યા ગયા આંખોથી આખો ચાર કરીને.
  • કોકવાર આવતાને જાતા મળો છો.
  • નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયા છે.
  • તારી આંખનો અફિણી…

લોકસંગીત

  • આપણા મલકમાં માયાળુ માનવી..
  • ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ…
  • મથુરામાં વાગી મોરલી….
  • મને એકલી જાણીને કાને છેડી રે…
  • લટકે હાલોને નંદલાલ…

સંતવાણી

  • પગ મને ધોવા દયોને રધુરાઈ…
  • ભોલે તેરી જટા મે બહેતી હે ગંગધારા…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.