Abtak Media Google News

આનંદ પ્રકાશ નામના એક ભારતીય હેકરે ફેસબુકમાં એટલા બગ ગોતીય કે કંપનીએ તેને બગ બાઉન્ટી લિસ્ટમાં નંબર વન બનાવી દીધો છે.  આ હેકરને ફેસબુકે અત્યાર સુધી 10 લાખ રૂ. કરતા પણ વધારે પૈસા ઇનામમાં આપ્યા છે. આનંદે હાલમાં જ Uber માં એક એવી ખામી ગોતી કાઢી  જેનો ફાયદો ઉપાડીને કોઈ પણ આખું જીવન ફ્રીમાં રાઇડ લઈ શકે.  જો આનંદે આ બગ ન ગોત્યું હોત તો અનેક લોકો ઉબરમાં અનલિમિટેડ ફ્રી રાઇટની મજા માણી શકત. કદાચ હાલમાં અનેક લોકો એનો ફાયદો પણ ઉપાડી રહ્યા છે.

Find-Out-The-Faults-Of-Uber-From-Here-Indian-Hacker-Deleted-The-Faults
find-out-the-faults-of-uber-from-here-indian-hacker-deleted-the-faults
Find-Out-The-Faults-Of-Uber-From-Here-Indian-Hacker-Deleted-The-Faults
find-out-the-faults-of-uber-from-here-indian-hacker-deleted-the-faults

આનંદ પ્રકાશ વેબ એપ્લિકેશન સિક્યોરિટી બેઝ્ડ બ્લોગ ચલાવે છે અને એ પ્રોડક્ટ સર્વિસ એન્જિનિયર પણ છે. તેણે જ ઉબરમાં એક સિક્યોરિટી બગ ગોત્યું છે જેના માટે કંપનીએ તેને ઇનામ આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.