Abtak Media Google News

આપના સામાન્ય રીતે કઈ પણ પ્ર્શ્નનો જવાબ શોધવા માટે ગૂગલનો ઉપયોગ કરીએ છીએ આધુનિકતા એટલી વધી ગઈ છે કે આપણે કઈ પણ મુઝવણનો જવાબ ગૂગલ આસાનીથી આપે છે એ પછી રસ્તો શોધવાનો હોય કે પછી કઈ માહિતી મેળવવાની હોય…

Advertisement
Screenshot 3 13

માણસ માત્ર ભૂલને પાત્ર આ કહેવત કઈ ખોટી નથી સર્ચ એન્જિન ગૂગલથી પણ ભૂલ થઈ છે અને ગૂગલએ તેને સ્વીકારી પણ છે ટ્રાંઝિટ કેમ્પના નિવાસી સત્યમ રસ્તોગીએ ગૂગલ સર્ચ એન્જિનની ભૂલ શોધી આપી છે. સત્યમ માત્ર 24 વર્ષના જ છે. ગૂગલની સિક્યુરિટી ટિમએ તેના માટે સત્યમને 500 ડોલરનું ઈનામ આપી પ્રોત્સાહિત કર્યું છે.

Screenshot 2 26

સત્યમ દેહરાદુનની બેંકો સાઈબર સિક્યોરિટીમાં વેબ એપ્લિકેશન સિક્યોરિટી (રિસર્ચ અને હેકર) સિનિયર મેનેજરનું પદ સંભાળે છે અને તેમણે દાવો આપતા 20 ડિસેમ્બરના ગૂગલની સાઈટ પર ફેમબીટ જેમાં ગૂગલ પર એડ આવે છે જેમાં સીએસઆરએફ નંમનું બગ( વાઈરસ) શોધી કાઢ્યો.

તેમણે ગૂગલની સિક્યોરિટી ટિમને વાઈરસ સંબંધિત મેલ મોકલ્યો હતો. ત્યારબાદ ગૂગલએ તેની ભૂલ સ્વીકારી સત્યમને પ્રોત્સાહિત કરી 500 ડોલરનું ઈનામ આપવાનો મેલ કર્યો. ગૂગલની સુરક્ષા દળએ વેલેનિલિબીટી પ્રોગ્રામ હેઠળ હોલ ઓફ ફેમમાં સત્યમ 541 માં ક્રમાંક પણ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.