Abtak Media Google News

Table of Contents

લાખો ભાવિકો શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોંચશે: વિશેષ શિવર્પોશ્ર્વર પૂજન, મહામૃત્યુંજય યજ્ઞ, ચાર પ્રહરની વિશેષ પૂજા: ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનો સંગમ

પ્રતિવર્ષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવતી હોય છે. ચારપ્રહરની વિશેષ પૂજા આરતી, પાલખી યાત્રા, વજારોહણનું ધાર્મિક આયોજન કરાય છે, જેમાં ઉપસ્તિ ઇ લાખ્ખો ભક્તો શિવમય બનશે. સોમનાથ ના માર્ગો શિવભક્તોી ઉભરાશે. પ્રભાસક્ષેત્રમાં “જય સોમનાથ” નો નાદ ગુંજી ઉઠે છે.

સોમનાથ શિવરાત્રી મહોત્સવ-૨૦૧૭ને લક્ષ્યમાં લઇ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ કરી શકે તેવા હેતુી તા.૨૩.૦૨.૧૭ તા તા.૨૪.૦૨.૧૭ ના મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન છે. મોટી સંખ્યામાં ભાવિકો યજ્ઞ,પૂજાવિધિમાં જોડાઇ કૃર્તા શે.

શિવરાત્રીના દિવસે મંદિર એલ.ઇ.ડી લાઇટીંગ તેમજ સુંદર પુષ્પો-હારો-તોરણોી શુશોભીત કરવામાં આવશે સોમનાથ ટ્રસ્ટની એલ.ઇ.ડી સ્ક્રીનમાં લોકો ક્તારબંધ રહીને પણ સોમના જીના દર્શન કરી ધન્ય પ્રાપ્ત કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે. દાતાઓ ના સહયોગી આવતા યાત્રીઓને મહાપ્રસાદ, ફરાળ નિ:શુલ્ક મળી રહે તે પ્રકારની અલગ અલગ દાતાઓ દ્વારા ૦પ જગ્યાએ ફરાળી ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ ગોઠવવામાં આવેલ છે.

વેરાવળ પાટણના નગરજનોના ઉત્સાહને યાને રાખી ભવ્ય વૈદિક પાલખીયાત્રા આયોજન.. વેરાવળની અને પાટણની નગરચર્યા કરશે ભગવાન સોમના. સોમના મહાદેવની પાલખીયાત્રા વેરાવળથી સોમનાથ સુધિની યોજાશે, ચંદ્ર મૌલેશ્ર્વર મંદિર,૮૦ફુટ રોડથી શરૂ થયેલ યાત્રા ટાવર ચોક, બ્રહ્મકુંડ, ભાલકા મંદિર, ભીડીયા, શંખ સર્કલ,હમીરજી સર્કલ ઇ અનેક માર્ગો પર પસાર ઇ સોમનાથ મંદિરે પહોચશે.. ભોઇ સોસાયટી, ભૈરવના ચોકથી પણ ભવ્ય પદયાત્રા નીકળશે જેમાં ધાર્મિક ગીતોના સવારે ઢોલ શરણાઈના સુરો સો વિવિધ ધુનમંડળો, રાસમંડળો, સો જ સોમના દર્શન, શ્રીનાજીની ઝાંખી, સાંદીપની આશ્રમ, ભાલકાદર્શન, બ્રહ્માકુમારી, સોમના મંદિર, વિવિધ લોટ્સ સો ભવ્ય પાલખીયાત્રા નિકળશે.. સંસ્કૃત યુનિવર્સિટીના વિર્દ્યાથીઓ દ્વારા મંત્રોચ્ચાર સો આ ૧૧ જેટલા લોટ્સ વાતાવરણને પવિત્ર કરતા પસાર શે. રસ્તામાં આવતા અનેક વિસ્તારના લોકો શોભાયાત્રાનું સ્વાગત કરશે તેમજ ભગવાન સ્વયં જ્યારે નગરચર્યાએ પસાર ઇ રહ્યા હોઇ ત્યારે ભાવિકો હરખભેર પૂષ્પોી ભગવાનની પાલખીનું સ્વાગત કરશે.

શિવ ર્પોશ્ર્વર પૂજન માટીમાંી શિવર્લિંગ બનાવી પૂજા અર્ચન કરી મહાદેવને રીઝવવાનો અમુલ્ય લ્હાવો. સોમનાથ મહાદેવ દેવાધિદેવ મહાદેવના સાનિયે સ્વહસ્તે માટી માંથી ર્પોશ્ર્વર શિવલીંગ નિર્માણ અને પૂજન નો કાર્યક્રમ સવારે ૯-૦૦ કલાકે મંદિર પરિસરમાં રાખેલ છે.

સોમનાથ પરિસર સમુદ્ર ઉદ્યાન ચોપાટી ગ્રાઉન્ડ ખાતે  ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, ગીર સોમના જીલ્લા વહિવટી તંત્ર તેમજ  સોમના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ” સોમના નૃત્યોત્સવ નું આયોજન શ્રી સોમનાથ મંદિર પાસેના સમુદ્ર ઉદ્યાન ચોપાટી ગ્રાઉન્ડમાં રાત્રીના ૦૬ વાગ્યાથી કરવામાં આવેલ છે. જેમાં ભરતનાટ્યમ્, કથ્ક, કુચિપુડી, ભાતિગળ લોકનૃત્ય, રાજસ્થાની લોકનૃત્ય, શાસ્ત્રીયનૃત્ય, રાસગરબા સહિત કાર્યક્રમોમાં ૨૫૦ જેટલા કલાકારો પોતાની નૃત્યકલા દ્વારા નટરાજની વંદના કરશે. તા.૨૩ ના પદ્મશ્રી એવોર્ડી સન્માનીત ડો.સોમા ઘોષ પાર્શ્ર્વગાયિકા પોતાના સુરોના સવારે શિવભજનો સો સૌને ભક્તિરસી તરબોળ કરશે. તા.૨૪ના સુપ્રસિદ્ધ ગાયીકા ઐશ્ર્વર્યા મજમુદાર જેઓ વોઇસ ઓફ ઇન્ડીયાના વિજેતા છે.

સોમનાથ ટ્રસ્ટના માન.અયક્ષ કેશુભાઇ પટેલ તા ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરી ના માર્ગદર્શન હેઠળ  સોમના ટ્રસ્ટના અધિકારી તા કર્મચારીઓ ઉત્સાહ ભેર શિવરાત્રી મહોત્સવે આવનાર યાત્રીઓની વ્યવસ હેતુ કામે લાગેલા છે, વિકલાંગો માટે વિકલાંગ સહાયતા કેન્દ્ર ઉભુ કરવામાં આવશે. વૃદ્ધો તા અશક્ત યાત્રીકો માટે પાર્કિંગી મંદિર સુધી પહોચાડવા માટે વિનામુલ્યે રીક્ષાની વ્યવસ સો જ ગોલ્ફકાર્ટ,વ્હીલચેરની વ્યવસ મંદિર પરિસરમાં કરવામાં આવશે. યાત્રીકોના ઘસારાને યાને રાખી વિશેષ ક્લોક‚મ, શુ હાઉસ, પૂજાવિધિ તેમજ પ્રસાદી કાઉન્ટરોની વ્યવસ કરવામાં આવનાર છે. શિવરાત્રી પર્વે ઇમરજન્સી સારવાર માટે ૧૦૮ ઇમરજન્સી સેવા સો મેડીકલ ટીમ તૈનાત રહેશે. શિવરાત્રીના રોજ સ્વાગત / પુછપરછ કેન્દ્ર મંદિરના ગેટ પાસે કાર્યરત રહેશે. જેનો સંપર્ક નં. ૯૪૨૮૨૧૪૮૧૦ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.