Abtak Media Google News

પધ્ધર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ.આર.જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓની મળેલી બાતમી ના આધારે પધ્ધર ગામની સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો ગંજીપાનાનો તીનપતી વડે રૂપીયાની હારજીતનો જુગાર રમી – રમાડી રહ્યા હોઈ જે આધારે પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પધ્ધર ગામની સીમમાં રેઈડ કરી આરોપીઓ શીવજી નારાણ ખૂગલા  , હરી દાના બરાડીયા, ડાયા કરશન ખુંગલા  , શંકર નારાણ ખુંગલા , અશોક ગોવિંદ ચાવડા  ને ઝડપી તેમની પાસેથી  રોકડા રૂપીયા -૨૧,૨૫૦ મોબાઈલ નં . ૦૫ કિ.રૂ.૭,૦૦૦ એમ કુલ કિ . રૂ . ૨૮,૨૫૦  -નો મુદ્દામાલ કજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.