Abtak Media Google News

રાજ્યના જિલ્લાઓની કામગીરી સુચારૂરૂપે ચાલે અને સંકલન અને સુયોગ્ય વહીવટમાં માર્ગદર્શન અને દેખરેખ માટે રાજ્યના પ્રધાનમંડળના પ્રધાનોને વિવિધ જિલ્લાના પ્રભારી અને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે પ્રધાનોનો વિવિધ જિલ્લાઓની ફાળવણી કરાઇ છે.

પ્રભારીજિલ્લો
નીતિન પટેલવડોદરા, ખેડા
આર.સી.ફળદૂઅમદાવાદ, અમરેલી
ભૂપેન્દ્રસિંહ ચુડાસમારાજકોટ, ભાવનગર
કૌશિક પટેલસુરત, તાપી
સૌરભ પટેલજામનગર, મોરબી
ગણપત વસાવાદાહોદ, નવસારી
જયેશ રાદડિયાજૂનાગઢ, ગીર સોમનાથ
ઇશ્વર પરમારબનાસકાંઠા
પ્રદિપસિંહ જાડેજાભરૂચ, પંચમહાલ
પરબત પટેલસાબરકાંઠા, ગાંધીનગર
પરસોત્તમ સોલંકીસુરેન્દ્રનગર (સહપ્રભારી)
બચુભાઇ ખાબડનર્મદા, છોટાઉદેપુર
જયદ્રથસિંહ પરમારઆણંદ, મહિસાગર
ઇશ્વર પટેલસુરેન્દ્રનગર, બોટાદ
વાસણ આહિરપાટણ, દેવભૂમિ દ્વારકા
વિભાવરીબેન દવેમહેસાણા
રમણ પાટકરઅરવલ્લી, ડાંગ
કિશોર કાનાણીવલસાડ, પોરબંદર

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.