ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી વહેલી શરૂ થવાની ધારણા!

gujarat | mounsoon
gujarat | mounsoon

૩૦મી એપ્રિલથી ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની સંભાવના

ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વિક્રમી ગરમી પડ્યા પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયા વાતાવરણ તેમજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સો વરસાદ તાં તાપમાનનો પારો ોડો નીચે આવ્યો છે, પરંતુ માસાંતી ફરી પારો ઉચકાશે. આ વખતે ચોમાસુ ૨૦૧૭ની પ્રિમોન્સૂન એક્ટિવિટી મે માસના અંતભાગમાં અનુભવાય એવી શક્યતા છે.

તેમના કહેવા પ્રમાણે ચોમાસુ વરસાદ અંગે જોતાં પર્યાવરણીય બાબતો હજુ ચોમાસાને પોષક ની. પશુ પંખીની ચેષ્ટા વનસ્પતિના ચિન્હો તેમજ જળચર પ્રાણીઓની ગતિવિધિઓ હજુ જણાતી ની. શ્રીલંકાી ઊઠતું ચોમાસું ભારતના દક્ષિણ છેડે આવે અને તે પછી આફ્રિકા, બંગાળના ઉપસાગર, ચીન વગેરેના હવામાન તેમજ પશ્ચિમ ક્ષેત્રમાં તા ભિન્ન ભિન્ન હવાના દબાણો પર ચોમાસાનો આધાર રહે છે. આ ઉપરાંત ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે, મેદાનો તપવા છતાં આકાશમાં હિમ ચાદર બને એ પછી ચોમાસાનો ખ્યાલ આવે. વૈશાખી જેઠ માસ નિયમિત ચોમાસા પૂર્વેની ગતિવિધિ કેવી રહેશે એ જણાવે છે. આગામી તારીખો જોતાં એપ્રિલ ૨૬ી સખ્ત ગરમી પડવાની શક્યતા છે. તેમણે જણાવ્યું છે કે, મે માસમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસન, મહારાષ્ટ્રના ભાગોમાં તેલંગણા, કર્ણાટકના ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. કોઇ કોઇ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી જઇ શકે. ભૂભૌગોલિક ભાગો, ગ્રહોની ગતિવિધિ જોતાં હજુ દેશના ઉત્તરીય પૂર્વીય તેમજ દક્ષિણના કેટલાક ભાગોમાં એપ્રિલ તા.૩૦ી મે તા.૫ સુધીમાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ મે ૫ી ગરમી વધવાની શક્યતા છે ૧૦ી ૧૮માં આંધી પવન સો દેશના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે.

વૈશાખ માસમાં ઉનાળુ પવન વાય તો સારું. આ વખતે વૈશાખ સુદ એકમે ચંદ્ર નક્ષત્ર ભરણીનો યોગ સારો હોવા છતાં વૈશાખમાં સવારમાં કરમડીઓ નિયમિત આઠ દિવસ સુધી આવે તો ઋતુ નિયમિત ગણાય. આ વખતે અખાત્રીજે ઋષભનો ચંદ્ર રોહિણી નક્ષત્ર યુક્ત હોવાી વરસાદી સંજોગો ગણાય. પરંતુ અખાત્રીજે જો ઉત્તર વાયવ્યનો પવન હોય તો ચોમાસુ મોડું બેસે. પશ્ચિમનો પવન સારો. દક્ષિણ-અગ્નિ ખૂણાનો પવન વાય તો ઋતુઓની અનિયમિતતા રહે. અખાત્રીજે વગડાઉ કૂવાના પાણીની સપાટી ઊંચી આવે તો ચોમાસુ સારું રહેવાના સંજોગો ગણાય.