Abtak Media Google News

GPSCની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં 1045 ઉમેદવારો પાસ થાય છે, જ્યારે આગામી 14 માર્ચ, 2018ના રોજ અંતિમ પરિણામ જાહેર કરાશે. ખાસ કરીને આવતાં મહિને એટલે કે 12થી 18 ફેબ્રુઆરી દરમિયાન પાસ થયેલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 5694 ઉમેદવારોએ GPSCની પરીક્ષા આપી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.