Abtak Media Google News

ફિચર એન્ડ સ્માર્ટ ફોન ઉપર ધરખમ ડિસ્કાઉન્ટ એસેસરીઝની વિશાળ રેન્જ

Dsc 2625સરદારનગર મેઈનરોડ ખાતે ‘ફોનવાલા’ મોબાઈલ શો-રૂમનું ગ્રાન્ડ ઓપનિંગ થયું છે. આ સ્થળે લેટેસ્ટ એસેસરીઝની વિશાળ રેન્જ લોકોને મળશે. ફિચર એન્ડ સ્માર્ટફોન ઉપર ધરખમ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

Dsc 2634

Dsc 2627ફોનવાલાનાં માલીક સાગર મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઓપનીંગનાં દિવસે તેમને લોકો તરફથી ખૂબજ સારો રીસપોન્સ મળેલ છે ખાસ કરીને એક વર્ષથી ફોનવાલા માટેનું પ્લાનીંગ ચાલતું હતુ જે આજે સ્વપ્ન સાકાર થયું હોય તેવું લાગે છે.

Dsc 2633

Dsc 2630સાથોસાથ લોયેસ્ટ રેન્જમાં ૨૦૦ રૂ.નો મોબાઈલ છે. ફોન ઉપર ખૂબજ મોટુ ડીસ્કાઉન્ટ રાખેલ છે. ખાસ તેમની સ્પેશ્યાલીટી જણાવતા કહ્યું કે તેમની સ્પેશ્યાલીટી તેમનું નામ છે. ‘ફોનવાલા’ ઈનફયુચર સંપૂર્ણ ગુજરાતમાં બ્રાન્ચ થાય તેવી ઈચ્છા વ્યકત કરી હતી.

Dsc 2628

Dsc 2622

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.