Cannes ની સુંદરીઓને પણ ઝાંખી પાડતી કિંજલ દવે પાસે. ગુજરાતી ગાયિકા કિંજલ દવેની લોકપ્રિયતા વિદેશોમાં પણ એટલી જ છે જેટલી ગુજરાતમાં છે. કિંજલ દવે દર વર્ષે અનેક દેશોમાં પ્રવાસ કરીને પરર્ફોમન્સ આપતી હોય છે. હાલ તે USAના પ્રવાસે છે જેની તસવીરો તે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહી છે. USAથી કિંજલ દવેનો નવો ક્રેઝી લૂક સામે આવ્યો છે. કિંજલ દવેએ USA ટુરની એક પછી એક ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.

Snapinsta.app 448328832 18311952643152070 5381387533930045207 n 1080 Snapinsta.app 448360133 18311952682152070 5661695673146082641 n 1080 Snapinsta.app 448361457 18311952664152070 6888028745064999361 n 1080 Snapinsta.app 448385462 18311952673152070 3202266738551328030 n 1080 Snapinsta.app 448301483 18311952652152070 4089574077070702156 n 1080 Snapinsta.app 448327734 18311952634152070 3938335780067284422 n 1080 Snapinsta.app 448327890 18311952691152070 3881421076015495893 n 1080

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.