Abtak Media Google News

સ્ટ્રેટનીંગ અને રિબોન્ડિંગના સમયે તમારા વાળમાં ઘણા કેમીકલનો ઉપયોગ થાય છે. જેના કારણે તમારા વાળને ઘણી નુકશાન થાય છે.  તમે જો સ્ટ્રેટનીંગ કર્યા પછી તમારા વાળની સંભાળ નહી રાખો તો ડ્રેમેજ થઇ જશે.

૧- સ્ટ્રેટનીંગ કર્યા બાદ વાળ પર હેર કલર્સના કરાવો. કારણકે આ કલર્સ તમારા વાળને વધુ નુકશાન કરી શકે છે.

૨- ટ્રીટમેન્ટ બાદ ૩ દિવસ સુધી વાળ ભીના ના કરો. ગરમ પાણીથી વાળના ધુઓ વાળ ધોયા બાદ કન્ડિશનરનો ઉપયોગ કરો

૩- વાળમાં થયેલા ડ્રેમેજને બચાવા ઓઇલ અને હેર સીરમનો ઉપયોગ કરો. અઠવાડિયામાં બે વખત આ ઓઇલથી મસાજ કરશે.

આ ટીપ્સને ફોલો કરવાથી તમે તમારા વાળને નુકશાન થતા બચાવી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.