Abtak Media Google News

સમગ્ર સૃષ્ટિમાં માણસને સૌથી વિકસિત અને લાગણીશીલ બનાવનાર કુદરત સામે પણ હવે માણસ તે ની બુદ્ધિનો ઉપયોગ અને દુરુપયોગ કરતો થઈ ગયો છે માણસ માણસ ના દેખાવે ચહેરા અલગ-અલગ રાખવામાં આવ્યા છે અને માણસ પણ પોતાના અસલી ચહેરા પર અલગ-અલગ મુખવટા પહેરીને છેતરપિંડી માં નિષ્ણાત બન્યો છે. અત્યાર સુધી કથની અને કરણીમાં ફેરફાર રાખીને મુખ મેં રામ બગલ મેં છુરી રાખી છેતરપિંડી માં માસ્ટર બનેલા માણસ પાસે હવે તો વિજ્ઞાનનો સહારો આવી ગયો છે અને ચહેરા પર બીજો ચહેરો લગાવવાની શોધ હાથ લાગી ગઈ છે ચહેરે પે ચહેરા હવે શક્ય બની જશે અમેરિકાના એક બાવીસ વર્ષના જુવાન યા ના અકસ્માતમાં કપાયેલા બે હાથ નું જોડાણ અને ચહેરા પર સફર સર્જરી કરી વિશ્વનું પ્રથમ મુખોટા ના બદલા નો આવિષ્કાર તબીબોને હાથ લાગ્યું છે ૨૧ વર્ષના ન્યૂજર્સીના યુવાનને અકસ્માતે મોઢા પર અને બંને હાથોમાં ગંભીર ઈજા થઈ હતી તેના બંને હાથો કપાઈ ગયા હતા અને તેરો સંપૂર્ણ પણ બગડી ગયો હતો જો ડેમો નામના યુવાન શરીરે ૮૦ ટકાથી વધુ દાઝી ગયો હતો જુલાઈ ૨૦૧૮ માં બનેલી આ ઘટનામાં જ ડેમો દાઝીને કોમામાં સરી પડયો હતો તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તબીબોએ મહિનાઓની જહેમત બાદ તેને કોમામાંથી બહાર લાવી અલગ-અલગ સર્જરીથી ગાલ અને હોઠ બનાવ્યા હતાપ્લાસ્ટિક સર્જરીની સંખ્યાબંધ સારવાર બાદ દાઝી ગયેલા હોટ ચહેરાના વિવિધ ભાગ ને ફરીથી બનાવીને નવો જ ચહેરો આપ્યો હતો ચાર મહિનાથી હોસ્પિટલમાં રહ્યા બાદ તે સામાન્ય જીવન જીવવા માટે સક્ષમ બની ગયો હતો તેના બંને હાથ પણ પ્રત્યાર્પણ થી પાછા મળી ગયા હતા ડેમો નું કહેવાનું છે કે આ તેનો બીજો અવતાર છે હંમેશા ઘોર અંધકાર પછી પ્રકાશની આશા હોય છે વિશ્વની સૌથી પ્રથમ નવા મુકવાની આ સર્જરી માંથી આબાદ સાજો થઈ ને તે બહાર આવ્યો તે પહેલા ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ ના દિવસે તેના પર ૨૩ કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું ૯૬ તબીબોની ટીમ સર્જન એન્ડ્રુ ની આગેવાનીમાં આ ઓપરેશન સેકસી વીડિયો ૨૩ કલાક ચાલ્યું હતુંડોક્ટરોનું કહેવું છે કે આ યુવાનમાં ગજબનો આત્મવિશ્વાસ હતો મેં ૪ સર્જરી કરી છે અને મુખોટા બદલ્યા છે પરંતુ આ દર્દીએ ગજબનો આત્મવિશ્વાસ દાખવ્યો હતો ૨૧ વરસના જુવાનિયાને આધુનિક તબીબ જગતે નવો મુખવટો અને નવા જ હાથ આપવામાં સફળતા મેળવી છેમાનવ સભ્યતા સંસ્કૃતિ અને વિજ્ઞાનના વિકાસથી આજે કાળા માથાનો માનવી ચાંદ પર પહોંચી ચૂક્યો છે હજુ મંગળ અને અન્ય ગ્રહ પર મીટ માંડીને બેઠો છે મક્ષફ ટેકનોલોજી પર આવી થયેલા માનવીને તબીબી વિજ્ઞાનમાં કુદરતના અનેક નવાં રહસ્યો પામવા સફળતા મેળવી છે ત્યારે તબીબોનું આવિષ્કાર માનવ કલ્યાણ માટે વાપરવામાં આવે તેનો દુરુપયોગ ન થાય તેવી કુદરત પાસે પ્રાર્થના કરવાની રહી અત્યાર સુધી તો માણસ સ્વભાવના કારણે પોતાનો મુખવટો બદલવામાં માહિર ઘણા તો હવે તો એક ચહેરા પર બીજો ચહેરો લગાડી શકાય તેવી વ્યવસ્થા હાથ લાગશે તો માણસ શું નું શું કરશે તેની કલ્પના જ કરવી રહી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.