Abtak Media Google News

ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયાએ ગઈકાલે રાત્રે લાંબા સમયબાદની ગર્લફ્રેન્ડ અને અભિનેતા સોનિયા કપૂર સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ હિમેશ રેશમિયાના નિવાસસ્થાન ખાતે પરંપરાગત હિન્દુ રીતી રીવાજમાં લગ્ન કર્યાં હતાં. સમારંભ ફક્ત નજીકના કુટુંબીજનો અને મિત્રો સાથે નજીકના મિત્રોને જ આમત્રણ આપ્યું હતું.

હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે” હું ખુબ જ ખુશ છુ સોનિયા અને મેં આ નવી સફર શરૂ કરી છે, સોનિયાએ બહુજ પ્રેમાળ છોકરી છે અને હું તેને બિનશરતી પ્રેમ કરું છું.”

જયારે કહીએ ભૂતકાળ વિશે કહીયે તો  હિમેશનું બીજું લગ્ન છે. ગયા વર્ષે, તેમને પોતાની બે દાયકાથી સુધી રહેલી પત્ની કોમલથી છૂટાછેડા લીધા હતા. હાલની માહિતી મુજબ આ નવું યુગલ રવિવારથી પોતાના હનીમુન પર જવા રવાના થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.