Abtak Media Google News

બોલીવુડ એક્ટ્રેસ સની લીયોની હંમેશા કંઇને કંઇ ચર્ચામાં રહેતી આવી છે. આ વખતે તે સ્ત્રીમાંથી મર્દ બની ગઇ છે. પરંતુ તેણે આવું ક્યાં કારણોથી કર્યુ ? શું એ કોઇ ફિલ્મનો ભાગ છે…? ૧૨ નવેમ્બરની સાંજે બની લીયોનીએ એક વિડિયો અને ફોટો શેર કર્યા હતા. ફોટામાં તે બિલકુલ કોઇ ચોકલેટી બોય લાગી રહી હતી. પરંતુ એવું તેણે શું કામ કર્યુ…? ચાલો જાણીએ તેનું કારણ.. વિડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે….. પુરુષ બનવું એટલી સહેલી વાત નથી… ’

વિડિયોની સાથે સાથે સનીએ કેટલીક તસ્વીરો પણ મુકી હતી. જેમાં તેણે કંઇક આવું લખ્યુું હતું. જેમાં તેણે કંઇક આવું લખ્યું હતું ‘હું પુરુષનાં રુપમાં અને મારી ટીમએ બનાવી છે.  જે પાગલપન છે… એ ફોટામાં હું મારા પિતા અને ભાઇ જેવી દેખાવ છું.’

સની લીયોની તેની આવનાર ફિલ્મ તેરા ઇતઝારમાં કોઇ ગીત ગાવા માટે પુરુષનાં વેશમાં સામે આવી છે. આ ફિલ્મમાં અરબાઝ ખાન, સુધા ચંદ્વન, સલિલ અંકોલા, ગૌહર ખાન, અને આર્મ બબ્બર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રાજીવ વાલિયા નિર્દેશિત આ ફિલ્મ ૨૪ નવેમ્બરે રીલીઝ થવાની છે. ત્યારે સનીનાં આ ચોંકાવનારી લુકને જોવા તેના ફેન્સ ચોક્કસથી આ ફિલ્મ જોવાનું ચુંકશો નહિં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.