Abtak Media Google News

અમેરિકા સ્થિત ભારતીય મૂળના વિજ્ઞાનીને મળી સફળતા

મુળ ભારતીય સહિતના અન્ય વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર જનજીવન શકય બનાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભુમિકા બજાવનારા કમ્પાઉન્ડની શોધ કરી છે. યુએસના રિસર્ચોએ આ કેમીકલ રિએકશન કર્યું છે. જેનું નામ ફોસફોરાયબેશન છે જે પૃથ્વીનું જીવન શકય બનાવે છે. જેના ઘટકો શોર્ટ સ્ટ્રાન્ડ છે તે જેનેટીક માહિતી માટે અગત્યના પુરવારો છે.

Advertisement

એમીનો સેલથી બનેલો ઢાચો એલ માટેની મુખ્ય કામગીરી કરે છે. આ પૂર્વ ફોસફોરીબેટીંગ એજન્ટોની શોધ કયારેય કરવામાં આવી નથી. આ વૈજ્ઞાનિકો માટે ઐતિહાસિક જીત છે. જે મોડયુલ્સની ત્રણ પરતોનું અનેક દિશાથી રિસર્ચ કરે છે.

જર્નલ નેચર કેમેસ્ટ્રિમાં આ ફોસફોરેબેટાન સંશોધનનો ઉમેરો સોમવારે આ પુસ્તકમાં કરવામાં આવ્યો હતો.અન્ય રિસર્ચોએ આ કેમિકલ રિએકશનને અલગ રીતે દર્શાવ્યું છે. મિસ્ટર ક્રિષ્નમુર્તિએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાનો અનુભવ સામાન્ય કરતા ખુબજ અલગ રહેશે જેની કલ્પના ખુબજ અશકય હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.