Abtak Media Google News

એડવેન્ચર વગર યુવાનો માટે કોઈપણ ટ્રીપ બોરિંગ હોય છે. એડવેન્ચરની તલાશ કરી રહેલા લોકો માટે દુબઈ એક પરફેટ ડેસ્ટિનેશન છે. આ ઉપરાંત શોપિંગનો શોખ રાખનાર લોકો માટે પણ દુબઈ બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો જાણીએ દુબઈના પરફેટ એડવેન્ચર વિષે…

ડેજર્ટ સફારી

જે પણ વ્યક્તિ દુબઈ  જાય છે તે લ્યારે પીએન ડેજર્ટ સફારીની મજા લેવાનું ભૂલતા નથી. રેતીના આ પહાડોમાં એસયુવીની રાઈડ કમાલની હોય છે.

હવાઈ સફારી

ડેજર્ટ સાથે સાથે એડવેન્ચરની તલાશ કરી રહેલા લોકો હોટ-એયર બલૂનની મદદથી હવાઈ સફારીની પણ મજા લઈ શકે છે. આસમાનથી દુબઈનો નજારો ઘણો મન મોહી લેવા વાળો હોય છે.

બીચ

દુબઈની વચ્ચો વચ્ચ આવેલું જુમેરાહ બીચ દુનિયાના સૌથી બહેતરીન બિચોમાથી એક માનવમાં આવે છે. અહીની ખૂબસૂરતી ટુરિસ્ટોને દિવાના બનાવી દે છે.

દુબઈ મોલ

દુબઈના મુખ્ય પર્યટકોના સ્થળોમાં દુબઈનું નામ બેશુમાર છે. આ મોલમાં એકવેરિયમ,આઈસ સ્કેટિંગ અને થિયેટર્સ ટુરિસ્ટોને પોતાની તરફ આકર્ષિત કરે છે. શોપિંગના શોકીનો માટે આ જ્ગ્યા કોઈ જન્નતથી ઓછી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.