Abtak Media Google News

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઇ સેલિબ્રિટીથી ઓછા નથી એક સિલિબ્રિટીની જેમ તેઓ લોકોમાં લોકિ૫્રય છે તેમજ લાખો સંખ્યામાં લોકો તેમને કોઇને કોઇ કારણોથી મળવા માગે છે તેના પાછળ અનેક કારણો છે તો કેટલાય આલોચના કરવા તો કેટલાક તેમને પસંદ કરતા હોવાથી તેમને મળવા માગતા હોય છે. સામાન્ય રીતે વડાપ્રધાનો જનતા સાથે સીધો સાર્વજનિક સંપર્ક રાખવાનું ટાળે છે. પરંતુ મોદીજી આ મામલે એક અપવાદ રૂપ સાબિત થયા છે. પીએમ મોદી લોકોને પોતાના સુધી અને પોતાની ટીમ સુધી પુરતી પરમિશન આપે છે જો તમે પણ ઇચ્છો તો વડાપ્રધાન મોદીને સીધો સંપર્ક કરી શકો છો.

સોશિયલ મિડિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દુનિયામાં સોશિયલમિડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેનારા રાજનેતા તરીકે પ્રખ્યાત છે તેમજ વેરીફાઇડ સોશિયલ મિડિયા એકાઉન્ટ પર તેમને ફોલો કરીને તેમનો સંપર્ક કરી શકાય છે.

  • ફેસબુક : http : //www.facebook.com/ narendramodi
  • ટ્વિટર : http : //www.twitter.com/ narendramodi
  • યુટ્યુબ : http : //www.you tube.com/ user narendramodi
  • ગુગલ પ્લસ : http : //plus.google.com/ +narendramodi

પીએમ મોદીના ઇમેલની માહિતી.

વડાપ્રધાન કાર્યાલયથી [email protected]દ્વારા જોડાઇ શકાય છે. તેમજ પીએમ મોદીને narendramodi [email protected]અને તેમનુ પીએમઓ ઇમેઇલ આઇડી [email protected] દ્વારા પણ સંપર્ક કરી શકાય છે.

અહી પણ ફરિયાદ મોકલી શકો છો.

web information manager,south block,raisina hill, new-delhi-110011-phone no.+91-11-23012312

fax- +91-11-23019545, 23016857 પર પણ સંપર્ક કરી શકાય છે.

વડાપ્રધાન મોદીના ફોન નંબરની માહિતી :

જો તમે પીએમ મોદીને સંપર્ક કરવાની પારંપરિક રીત અપનાવવા માગો છો તો

  • pmo – 011-23012312
  • pmo fax – 011-23016857
  • pm સંપર્ક નંબર – 011-230 1.8939, 011-230 18668
  • pmo helpline – + 91-1800-110-031

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.