Abtak Media Google News

હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ નું સારું આગમન થયું છે ત્યારે સુરે્દ્રનગર જિલ્લા ના આજુબાજુ ના તમામ ગામડાઓ મા વાવણીની લાયક વરસાદ વરસી ગયો છે ત્યારે સુરે્દ્રનગર ના ખેડૂતો દ્વારા વાવણી પરક્રિયા હાથ ધરવા મા આવિ છે. ઝાલાવાડ પંથકમાં ગુજરાત આખા નો ૫૩%કપાસ એ ઝાલાવાડ પંથકમાં થાય છે અને નર્મદા આવતા સુરેન્દ્રનગર ના ખેતરો મા ૧૨ માસ હરિયાળી જોવા મળે છે અને સિચાય નો સવથી વધુ લાભ ઝાલાવાડ પંથક ના ખેડુતો ને મળે છે હાલ વરસાદ ના કારણે હવે નર્મદા ની કેનાલ અને પેટા કેનાલ મા પાણી સરકાર દ્વારાને ખેડુતો દ્વારા તેનો મહત્તમ ઉપયોગ ખેતી માટે કરાશે તેવી આશા ઝાલાવાડ પંથક નાં ગામડાઓ ના નાના ખેડૂતો ને છે.

Advertisement

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.