Abtak Media Google News

ડારી, વડોદરા ડોડિયા, દેદા, સુપાસી, રામપરા, ભેટાળી, ભાણપરા, પ્રભાસપાટણ, કાજલી, આંબલિયાળા, સોનારિયા ગામે યોજાતા શાળા પ્રવેશોત્સવ

રાજ્યભરનાં ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ શ‚ વાની સો બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પાણી પુરવઠા રાજ્યમંત્રી જશાભાઈ બારડે ડારી પ્રા.શાળા ખાતે આંગણવાડીમાં ૨૫ બાળકોને, ધોરણ-૧ માં ૫૫ બાળકોને ત્યારબાદ વિનયમંદિર ઉચ્ચતર મા. શાળા ડારી ખાતે ૧૪૯ બાળકોને કિટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને ધો.૯ ની ૨૦ ક્ધયાઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ અર્પણ કરવામાં આવી હતી.

ડારી પ્રા.શાળામાં ૬૦૨ બાળકો અભ્યાસ કરવાની સો ૨૨ કુમાર અને ૩૩ ક્ધયાઓને ત્યારબાદ વિનયમંદિર ઉ.મા.શાળા ખાતે ૩૫૦ બાળકો અભ્યાસ કરવાની સો  ધો.૧૦,૧૧ અને ૧૨ માં ૭૯ કુમાર અને ૭૦ ક્ધયાઓને શાળામાં પ્રવેશ આપેલ.

આ પ્રસંગે મંત્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે બાળકોના શિક્ષણ પ્રત્યેની ચિંતા કરવાની સો તેઓને નિ:શૂલ્ક શિક્ષણ આપવામાં આવે છે.  રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ શ‚ યો છે ત્યારે પ્રા.શાળા ડારી ખાતે બાળકોને પ્રવેશ આપી બાળકોનાં જીવનમાં શિક્ષણની આગવી પહેલ કરી છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રવેશોત્સવનાં માધ્યમી શિક્ષણનું પ્રમાણ વઘવાની સો શિક્ષણનું સ્તળમાં પણ સુધારો યો છે. દિકરીઓને પુરા પ્રમાણમાં શિક્ષણ આપવા વાલીઓને મંત્રીએ અનુરોધ કર્યો હતો

કલેકટરડો. અજયકુમારે જણાવ્યું હતું કે, આ યુગ શિક્ષણનો યુગ હોવાની સો ભણતરનું વિશેષ મહત્વ છે ડગલે ને પગલે તમામ લોકોને શિક્ષણની આવશ્યક્તા રહેલી છે.

આ તકે જિલ્લા શિક્ષણાધિકારી દાફડા, તાલુકા વિકાસ અધિકારી ખુંટી, શાળનાં આચાર્ય અરવિંદભાઈ સોલંકી, સી.ડી.પી.ઓ.મંજુલાબેન મકવાણા, અગ્રણીશ્રી બચુભાઈ રાઠોડ, ફારુકભાઈ આકાણી, શિક્ષણગણ અને મોટી

સંખ્યામાં વિર્ધાીઓ ઉપસ્તિ રહ્યા હતા.

 ભવડોદરા ડોડીયા પ્રા. અને ઉચ્ચ.મા.શાળામાં ૨૦૨ બાળકોને પ્રવેશ આપતા જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસર

સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ-૨૦૧૭નો પ્રારંભ વાની સો ગીર-સોમના જિલ્લામાં પણ પ્રવેશોત્સવની શ‚આત ઇ છે. ગીર-સોમના જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરે વડોદરા ડોડીયા પ્રા.શાળા અને ઉચ્ચ મા.શાળામાં ૨૦૨ બાળકોને પ્રવેશ આપી આવકાર્યા હતા અને બાળકોનાં વાંચન, લેખન અને ગણનનું મુલ્યાંકન કરી માર્ગદર્શન આપ્યું હતું.

આંગણવાડીમાં ૧૦-કુમાર, ૧૧-ક્ધયા અને ધો.૧માં ૪-કુમાર, ૬-ક્ધયા ત્યારબાદ સિમશાળામાં ૩-કુમાર, ૫-ક્ધયાઓને પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ ઉચ્ચ.મા.શાળા ખાતે ધો.૯માં ૧૧૬-કુમાર અને ૪૭-ક્ધયાઓને પ્રવેશ આપી આવકાર્યા હતા. સાોસા શૈક્ષણિક કિટ આપી બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

દેદા અને સુપાસી ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ

શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ ૨૦૧૭ અંતર્ગત વેરાવળ તાલુકાનાં દેદા અને સુપાસી ગામે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તુષાર જોખીની ઉપસ્િિતમાં ૪૧ બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. તા. ૯ જૂને પ્રા.શાળા-૦૨ દેદા ખાતે ૨૪ બાળકોને ત્યારબાદ ઝેડ.કે.બાકુ માં દેદા ખાતે ત્યાબાદ તા.૧૦ જૂને પે.સે.શાળા ખાતે ૧૭ બાળકોને અને સરસ્વતી વિદ્યા મંદિર સુપાસી ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે.

રામપરા, ભેટાળી, લુંભા, ભાલપરા, પ્ર.પાટણ અને કાજલી ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ

શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ ૨૦૧૭ અંતર્ગત વેરાવળ તાલુકાનાં રામપરા, ભેટાળી, લુંભા, ભાલપરા, પ્ર.પાટણ અને કાજલી ગામે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.આર.ગોહેલની ઉપસ્િિતમાં ૨૦૧ બાળકોને શાળામાં પ્રવેશ અપાશે.

આજે પ્રા.શાળા રામપરા-૦૧ ખાતે ૫૧ બાળકોને, પે.સેન્ટર શાળા ખાતે ૧૭ બાળકોને, પ્રા.શાળા લુંભા-૦૧ ખાતે ૧૨ બાળકોને ત્યારબાદ તા.૧૦ જૂને વૃંદાવન પ્રા.શાળા ભાલપરા-૦૨ ખાતે ૬૭ બાળકોને, પ્ર.પાટણ સિમશાળા ખાતે ૨૨ બાળકોને અને પ્રા.શાળા ખાતે ૩૨ બાળકોને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શાળામાં પ્રવેશ અપાવશે.

આંબલીયાળા, ઉંબા, મોરાજ, સોનારીયા અને ઇન્દ્રોય ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ

શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ ૨૦૧૭ અંતર્ગત વેરાવળ તાલુકાનાં આંબલીયાળા, ઉંબા, મોરાજ, સોનારીયા અને ઇન્દ્રોય ગામે  નાયબ કલેકટરશ્રી જે.એમ.રાવલની ઉપસ્િિતમાં ૧૫૧ બાળકોને શાળામાં પ્રવેશ અપાશે.

આજે પ્રા.શાળા આંબલીયાળા-૦૧ ખાતે ૧૨ બાળકોને, પ્રા.શાળા ઉંબા-૦૨ ખાતે ૨૪ બાળકોને, પ્રા.શાળા મોરાજ-૦૧ ખાતે ૨૭ બાળકોને ત્યારબાદ તા.૧૦ જૂને પે.શાળા સોનારીયા-૦૨ ખાતે ૩૫ બાળકોને અને પ્રા.શાળા ઇન્દ્રોય-૦૪ ખાતે ૫૩ બાળકોને નાયબ કલેકટર રાવલ શાળામાં પ્રવેશ અપાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.