Abtak Media Google News

ગઈકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને સન રાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલા લો સ્કોરિંગ મેચમાં કિંગ્સ ઈલેવનના ફાસ્ટ બોલર અંકિત રાજપૂતે માત્ર 14 રણમાં 5 વિકેટ ઝડપીને આ સીઝનની આઈપીએલનો પ્રથમ બોલર બન્યો છે કે જેને એક જ ઇંનિંગ્સમાં 5 વિકેટ ઝડપવાનું બિરુદ હાંસલ કર્યું.

રાજપૂત ઉત્ત પ્રદેશ વતી રામે છે અને આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબ વાટી રમાય છે ત્યારે ગઈકાલે તેની બોલિંગમાં ઝબરજાત ઉથલ જોવા મળ્યો હતો અને હૈદરાબાદના એક પછી એક બેટસમેન ઘૂટણીંયે પડ્યા હતા ને પોતાની ચાર ઓવરમાં તેમને માત્ર 14 રણમાં જ 5 વિકેટ ઝડપી લીધી હતી જોકે અંકિત પોતાની ટીમને જીતાડી ન શક્યો અને એક લો સ્કોરિંગ મેચમાં અંતે હૈદરાબાદ વિજેતા બન્યું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.