Abtak Media Google News

અભિનેત્રી ઈશા કંસારા ટેલિવિઝન ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે મેડમ સર, માય નેમ ઇજ્જ લખન, એક નણદ કી ખુશીઓ કી ચાબી, મેરી ભાભી સહિત ઘણી ટેલિવિઝન સિરિયલો કરી છે. તેણે પ્રેમ પ્રકરણ નામની ફિલ્મ પણ કરી છે. ઈશાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની એક્ટિવિટી જાળવી રાખી છે હલમાં તેણીએ મુકેલા ફોટામાં તે ખીલેલા ફૂલની જેમ મલકાતી જોવા મળી. આ બ્લેક ઈન વાઇટ ફોટામાં તે ખુબજ સુંદર લાગે છે.

Advertisement

Snapinsta.app 428602490 18410599333062795 977789704587213956 N 1080 Snapinsta.app 428605266 18410599360062795 4768894192343389199 N 1080 Snapinsta.app 428605330 18410599351062795 7393054333296533524 N 1080 Snapinsta.app 428606510 18410599321062795 346512575257676529 N 1080 Snapinsta.app 428598079 18410599342062795 7650612989319130196 N 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.