Abtak Media Google News

સોમવારે લોન્ચ થશે આ સ્માર્ટફોન :-

ઝિયાઓમીનો સ્માર્ટફોન રેડમી નોટ 5 A બે વેરિટન્ટ સાથે સોમવારના રોજ એક ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. જેમાં એક વેરિયન્ટની પાછળના ભાગ પર ફિંગરપ્રિન્ટ સેન્સર હશે અને બીજામાં આ ફીચર નહી હોય.

ફિચર્સ:

– 5.5 ઇંચ HD ડિસ્પ્લે

– સ્નેપડ્રેગન 425 પ્રોસેસર

– 2 GB RAM

– ઇનબિલ્ટ સ્ટોરેજ 16 GB

– 128 GB સુધી માઇક્રોએસડી કાર્ડ

– ફોન ડ્યુઅલ સિમ

કેમેરા:

– હેન્ડસેટ ૧૩ મેગા પિક્સલ રિઅર કેમેરો

– LED ફ્લેશ

– ફ્રંટ પેનલ પર ૫ મેગાપિક્સલ સેન્સર

– ડાઇમેન્શન 153.3 * 76.3 * 7.31 મિલીમીટર

– વજન 150 ગ્રામ

– બેટરી 3000 MAH

કિમત:

આ સ્માર્ટફોનની કિંમત 999 ચીની યુઆન એટલે કે લગભગ 9600‚પિયા હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.