Abtak Media Google News

જામનગરમાં પડતર પ્રશ્નોને લઈને શિક્ષણ સંઘનાં મૌન ધરણાં

Screenshot 34

રાજ્ય સરકાર સમક્ષ પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે ગુજરાત રાજ્ય સૈક્ષણીક સંઘ સંકલન સમિતિના આદેશથી જામનગરમા શનિવારે બપોરે જામનગરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બહાર જામનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પ્લે કાર્ડ સાથે મૌન ધરણાં કરવામા આવ્યા હતાં.જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચમઘ્યમિક શાળાનાં તમામ  કર્મચારીઓ જોડાયા હતા.

Screenshot 40
ગત આઠમી ઓગસ્ટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદ્દેદારોની બેઠક મળી હતી, જેમાં નક્કી થયા મુજબ અને આદેશ મુજબ જ્યાં સુધી પ્રશ્નનો સુખદ ઉકેલ ન આવે ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જે અન્વયે શનિવારે મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.