Abtak Media Google News

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનો આજે પ્રારંભ વડિયા તાલુકાની સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તાલુકાના તમામ ગામોની સ્કૂલોના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ દર વર્ષની જેમ આ વર્ષે પણ વડિયા સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલને કેન્દ્ર મળતા વડિયા તાલુકાના નાના બાળકોની જવાહર નવોદયની પરીક્ષા લેવામાં આવેલ છે.

આ તકે કુલ વિદ્યાર્થી 365 ને 19 બ્લોકમા ચુસ્ત બંધોબસ્ત સાથે આજે પરીક્ષા લેવાઈ હતી વડિયા પી.એસ.આઈ ધામા તેમજ મામલતદાર ચુડાસમા અને પીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા આ પરીક્ષા ફક્ત નાના બાળકોની હોય જેથી કરીને સ્કૂલના પ્રિન્સિપાલે તમામ બાળકોને વિસ્તૃત રીતે સમજાવી પરીક્ષાનો પ્રારંભ કરેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.