Abtak Media Google News

ધ્રાંગધ્રામાં પત્રકાર એકતા સંધની રચના કરવામાં આવી હતી હાલના સમયમાં પત્રકારો ઉપર થતાં આક્ષેપો અને દબાણો ધાકધમકીની સામે રક્ષાકવચ બની રહે એ માટે એકતા હોવી જરૂરી બની છે ત્યારે પત્રકારો ઉપર અનેક પ્રકારની મુશ્કેલીઓ સામે લડત આપવા માટે ડીપીએસ ધ્રાંગધ્રા પત્રકાર સંગઠનની રચના કરવા માં આવી હતી જેમાં ધ્રાંગધ્રા માં પત્રકારીત્વનું સોંપાન સંભાળતા બધા પત્રકારોનો સર્વે એક મત કરીને પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, મહામંત્રી, સહમંત્રીની અઢી વર્ષ માટે વર્ણી કરવામાં આવી હતી સાથે પ્રમુખના સ્થાને જયદેવસિંહ ઝાલા ઉપપ્રમુખના સ્થાન ઉપર બીજેશભાઈ ત્રિવેદી, મહામંત્રી સાથે હેમાંબેન સિંગલ, ખજાનચી સ્થાને પ્રવીણભાઈ પ્રજાપતિ અને સહમંત્રી સ્થાને ધર્મેશભાઈ રબારીની નિમણૂક કરવામાં આવી હતી. સર્વે મત અનુકરણ વર્ણી બાદ બધાય સાથે મળી ને ભોજન લઈ પરિવારની જેમ સાથે રહેવું ની શીખ આપી હતી

આ વર્ણી સમય મનોહરસિંહ રાણા, રાજુભાઇ પટેલ, મોનિષભાઈ પંચોલી, સારૂખભાઈ સિપાઈ, ભાવેશભાઈ રાવલ, પ્રવીણભાઈ પ્રજાપતિ, હેમાંબેન સિંગલ,  મુનાભાઈ રબારી ‘અબતક’ ન્યુઝ પેપર બીજેશભાઈ તિવેદી, પ્રહલાદસિંહ પઢીયાર વગેરે ધ્રાંગધ્રાના વશિષ્ટ.પત્રકારો હાજર રહ્યા હતા અને ધ્રાંગધ્રા પત્રકાર સંગઠનની રચના કરી હતી સાથે જયદેવસિંહ ઝાલા (લાલભા)ની પ્રમુખનો પદભાર આપવામાં આવ્યો હતો પ્રમુખની વર્ણી સર્વે મત મુજબ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.