Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. પી.જે બાંટવા‌ તથા પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડમાં હતાં તે દરમ્યાન મળેલ હકીકત ના આધારે ખારચિયા ગામ પાસેથી (૧) ધર્મન્દ્ર ભનુભાઇ પીપળીયા ઉ.વ. ૨૭ રહે. કરિયા ગામ તા. ભેસાણ (૨) મનીશ ભનુભાઇ જીલીયા ઉ.વ. ૨૮ રહે પસવારા તા. ભેસાણ વાડાઓને દેશી દારુ લીટર ૧૦૫ કી.રૂ. ૨૧૦૦ તથા મૉ.સા. રજી નં. જી.જે.૧૧ બી.ઈ. ૯૫૬૯ કી.રૂ.૨૦,૦૦૦ના સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.

આ કામગીરીમાં પો.સ.ઈ. પી.જે.બાંટવા તથા એ.એસ.આઇ. એમ.કે.મનાત તથા પો.હેડ. કોન્સ ભુપેન્દ્રભાઇ મોરી વિગેરે સ્ટાફ ના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.