Abtak Media Google News

સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વીએ ચંદ્ર અને સૂર્યની વચ્ચે એવી રીતે આવે છે કે ચંદ્ર ધરતીની પૃથ્વીની છાયાથી ઢંકાય જાય છે ત્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે. ભારતમાં ખગ્રાસ ચંગ્રહણ ગ્રસ્તોદય અવસ્થામાં જયારે વિશ્ર્વના અમુક દેશો-પ્રદેશોમાં ખગ્રાસ ચંગ્રહણનો અભુત અવકાશી નજારો મંગળવાર તા. 8 મી નવેમ્બરે જોવા મળવાનો છે, આશરે 3 કલાક 40 મિનિટનો અવકાશી નજારો આહલાદક જોવા મળવાનો છે.

Lunar Eclipse : આજે ચંદ્રગ્રહણ, જાણો ક્યારે શરૂ થશે અને કેવું દેખાશે - Bbc News ગુજરાતી

ભારતમાં ગ્રહણના મોક્ષ સમયે આશરે 3 થી 4 મિનિટ જ ગ્રસ્તોદય નજારો લોકો જોઈ શક્વાના છે. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી ગેરમાન્યતા પ્રવર્તતે છે તેના ખંડન કાર્યક્રમોનું ભારત જન વિજ્ઞાન જાથાએ રાજયવ્યાપી આયોજન ર્ક્યું છે. ગ્રહણ માત્ર ને માત્ર પિરભ્રમણની રમત, ભૂમિતિની રમત સિવાય કશું જ નથી. નકારાત્મક આગાહીઓની હોળી કરવામાં આવશે. ચંગ્રહણ નરી આંખે જોવામાં કશું જ નુકશાન નથી.

જાથાના ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સંવત ર079 ના કાર્તિક પુનમ મંગળવાર તા. 8 મી નવેમ્બરે મેષ રાશિ, ભરણી નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય અવસ્થામાં જોવા મળશે.

Lunar Eclipse 2021 Time And Date Of Longest Partial Lunar Eclipse In 580 Years Things To Know 580 વર્ષમાં સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ આ દિવસે થશે, આ બાબતોનું ખાસ ધ્યાન રાખો – News18 Gujarati

ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : 14 કલાક 39 મિનિટ 1ર સેકન્ડ , ગ્રહણ સંમિલન : ૧૫ કલાક 46 મિનિટ 39 સેકન્ડ , ગ્રહણ મધ્ય : 16 કલાક 29 મિનિટ 11 સેકન્ડ , ગ્રહણ ઉન્મીલન : 17 કલાક 11 મિનિટ 36 સેકન્ડ , ગ્રહણ મોક્ષ : 18 કલાક 19 મિનિટ 03 સેકન્ડ , ગ્રહણનું ગ્રાસમાન : 1.364, સંપુર્ણ ગ્રહણ હાલ 03 કલાક 40 મિનિટ રહેવાનું, મધ્ય 01 કલાક રપ મિનિટ સ્થિરતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.