Abtak Media Google News

દરેક ઉંમરની મહિલાઓ પાસે કુર્તાનું કલેક્શન હોય છે. મહિલાઓને કુર્તા પહેરવાનું ખૂબ જ આરામદાયક લાગે છે. આ ખરીદતી વખતે, તમને કુર્તાના ઘણા પેટર્ન, રંગો, ડીઝાઈન્સ સરળતાથી મળી જશે.

Ways To Style Your Kurtis To Look More Elegant, 48% Off

મહિલાઓ તેને પલાઝો, જીન્સ, સ્કર્ટ અને પેન્ટ સાથે પણ કેરી કરે છે. સૌથી ક્લાસિક એ-લાઇન કુર્તાથી લઈને અપ એન્ડ ડાઉન  કુર્તાના નવીનતમ ટ્રેન્ડ સુધી દરેક વસ્તુમાં મહિલાઓ આરામદાયક છે. તમામ પ્રકારના કુર્તા માર્કેટથી લઈને ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ છે.

ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Cotton Kurtis For Women These 30 Stylish Designs Are, 54% Off

કુર્તા ખરીદતી દરેક મહિલા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કુર્તા ખરીદતી વખતે તે શું જુએ છે. વાસ્તવમાં, જેમ એક પરફેક્ટ કુર્તા તમારા લુકને વધારી શકે છે, જો કુર્તા યોગ્ય ન હોય તો તે તમારો લુક બગાડી પણ શકે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે કુર્તા ખરીદતી વખતે ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ.

તેના ફેબ્રિક પર ચોક્કસ ધ્યાન આપો

Mahi Sulekha, Latest Kurti Design, New Kurti Design 2023, 58% Off

કુર્તા હંમેશા સિઝન પ્રમાણે ખરીદવું જોઈએ. જો કુર્તાનું ફેબ્રિક ખૂબ જ હળવું હોય તો તે લાંબો સમય ટકતું નથી, જ્યારે જો તે ખૂબ જાડું હોય તો તે ગરમ થઈ શકે છે. દરેક પ્રોગ્રામ પ્રમાણે કુર્તાની પેટર્ન બદલાય છે. જો તમારે સ્ટેટમેન્ટ લુક જોઈતો હોય તો સિમ્પલ એ-લાઈન કુર્તા બેસ્ટ છે, પરંતુ જે મહિલાઓ એવરગ્રીન લુક ઈચ્છે છે તેઓ ક્લાસિક અનારકલી અથવા અંગરખા સ્ટાઈલ અપનાવી શકે છે. તેઓ ખૂબ જ ક્લાસી દેખાય છે.

તેને કોની સાથે પહેરવાના છો

Ego Latest Stylish Ladies Summer Kurta Dresses 2024-25

કુર્તા ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે તમે તેને કોની સાથે પહેરવાના છો. જેમ લાંબા કુર્તા પલાઝો કે સ્ટ્રેટ પેન્ટ સાથે સારા લાગે છે તેમ સલવાર સાથે ખૂબ જ વિચિત્ર લાગે છે.કુર્તાના ફિટિંગને ઇગ્નોર કરવાની ભૂલ ન કરો. કુર્તાની ડિઝાઈન ગમે તેટલી સારી હોય, જો તેનું ફિટિંગ ખરાબ હશે તો તે વિચિત્ર લાગશે.કુર્તાનો રંગ હંમેશા ન્યુટ્રલ હોવો જોઈએ. એકદમ બ્રાઈટ કલર્સ આંખોને આંજી દે છે. પણ વાત ચોઈસની આવે ત્યારે તમને પસંદ હોઈ તેવા કુર્તા કેરી કરી શકો છો.

Amazon Great Republic Day Sale: Kurtis On Sale With Up To, 41% Off

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.