Abtak Media Google News

ત્રિરંગાની ડીઝાઇનની પડદા, વસ્ત્રોનો ઉપયોગ ગુના પાત્ર છે 

દરેક દેશને પોતપોતાના રાષ્ટ્રઘ્વજ હોય છે દરેક દેશવાસીઓ તેમના ઘ્વજ પ્રત્યે આદરભાવ હોય છે. દરેક દેશનો રાષ્ટ્ર ઘ્વજએ દેશ આઝાદ છે તેનો સંદેશો પાઠવી છે. આપણાં દેશનો રાષ્ટ્ર ઘ્વજ તિંરંગો એ આપણા દેશના ગૌરવની નિશાની છે. રાષ્ટ્રઘ્વજની સાઇઝ ત્રણ જેમ બેની છે. રાષ્ટ્ર ઘ્વજમાં સૌથી ઉપર કેસરીયો, વચ્ચે સફેદ તથા સૌથી નીચે લીલો કલર છે. સફેદ પટ્ટામાં વાદળી કલરનું અશોક ચક્ર છે. અને અશોકચક્ર સમ્રાટ અશોકના શીલાલેખનું પ્રતીક છે. રાષ્ટ્રઘ્વજનો કેસરીયો કલર દેશની તાકાતનું પ્રતિક છે. જયારે સફેદ કલર દેશની શાંતિનું પ્રતિક છે, અને લીલો કલર દેશની પ્રગતિનું  પ્રતિક છે.

રાષ્ટ્ર ઘ્વજની ડિઝાઇનનો આઇડિયો પિંહલી વેકેયાનંદનો હતો, આ આઇડિયાને તેમની ઓરિજીનલ ડિઝાઇન સહિત ભારતીય પાર્લામેન્ટરી સેશને રર જુલાઇ 1947માં અપનાવ્યો હતો. દેશના રાષ્ટ્ર ઘ્વજની એક ગરીમા હોય છે, આ ઘ્વજનો ઉપયોગ મન ફાવે તેમ ન કરી શકાય ઘરમાં તમે તિરંગાની ડિઝાઇનના પડદા ન લગાવી શકો, એવી ડિઝાઇનના વસ્ત્રો ન પહેરી શકો આવું કરો તો ગંભીર ગુનો બને છે. રાષ્ટ્ર ઘ્વજને કયારેય જમીન ઉપર અડકવા દેવામાં નથી આવતો, તેને પાણી ન અડવું જોઇએ, જો એમ કરતાં પકડાવ તો સજાપાત્ર ગુનો બને છો ટ્રેઇન વહાણ કે એરોપ્લેન જેવા કોઇપણ વાહનમાં ઉપર કે આજુ તે પણ અપરાધ છે બાજુમાં ઘ્વજ ફરકાવી ન શકાય.કોટ પાર્ટી કે પ્રસગમાં તમે કેસરી, સફેદ કે લીલા કલરની સિકવન્સમાં ફૂલની સજાવટ કરો તો સજાપાત્ર ગુનો બની જશે.ઉલ્લેખનિય છે કે ભારતના દરેક નાગરિકને દેશના રાષ્ટ્રધ્વજનું ગૌરવ છે. દરેક દેશને પોતપોતાના રાષ્ટ્રઘ્વજ હોય છે દરેક દેશવાસીઓ તેમના ઘ્વજ પ્રત્યે આદરભાવ હોય છે. દરેક દેશનો રાષ્ટ્ર ઘ્વજએ દેશ આઝાદ છે તેનો સંદેશો પાઠવી છે. આપણાં દેશનો રાષ્ટ્ર ઘ્વજ તિંરંગો એ આપણા દેશના ગૌરવની નિશાની છે. રાષ્ટ્રઘ્વજની સાઇઝ ત્રણ જેમ બેની છે. રાષ્ટ્ર ઘ્વજમાં સૌથી ઉપર કેસરીયો, વચ્ચે સફેદ તથા સૌથી નીચે લીલો કલર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.