Abtak Media Google News

રાજકોટના ખોડીયાર નગર ગોંડલ રોડ જય વિજય સ્કુલ પાસે 1ર બીજ સોનલ બીજ તા. ર3-3-023 ને ગુરૂવારે ભવ્ય લોકડાયરાનું આયોજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે.  જેમાં સુપ્રસિઘ્ધ કલાકારો ભરતદાન આસળીયા દરસાણી, ગોવિંદ ગઢવી થાનગઢ, વિજયભા બાટી ધ્રાંગધ્રા તથા કાજલબેન રબારી સોનલ માને સંભારણા રૂપી જગદંબાને યાદ કરશે તેમજ 7 વાગ્યે સાંજે આપા વિહળ રાબાને સ્ટેચ્યુ માટેની મીટીંગ પણ છે. આપા વિહળ પરિવાર રાબા

પરિવાર તેમજ ચારણ સમાજ ઉપસ્થિત રહેશે સાંજે 7 થી 8 મીટીંગ 8 થી 9 મહાપ્રસાદ તેમજ 9.30 થી ભવ્ય લોકડાયરો યોજાશે.મહાપ્રસાદના દાતા આઇ કૃપા માલધારી હોટલ ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે પ્રવિણભા વડગામા તથા રણજીતભ બળદા તથા ભાવેશભા બળદા તથા દિલીપભા બળદા, તથા દેવરાજભા બાવડા તથા અશ્ર્વીનભાઇ ભરતભા તથા લાલાભા ઠાકરીયા ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.