Abtak Media Google News

હાલના સમયમાં લોકોની એવી ઈચ્છા હોય છે કે તેઓ લાંબા સમય સુધી સુંદર અને યુવાન દેખાય. ખાસ કરીને સુંદરતામાં અડચણરૂપ બનતી બાબતોમાં ચહેરા પરના ખીલ, ડાઘા, ધાબા, સ્કીનના વિવિધ પ્રોબ્લેમ્સ જેમ કે કરચલી પડવી, સફેદ કે કાળા ધાબા પડવા. આ ઉપરાંત વાળ ખરવા વગેરેએ સિવાય શરીર પરના અણગમતા વાળની સમસ્યા જેવી વિવિધ બાબતોની સારવાર માટે લોકો સજાગ થયા છે.

Vlcsnap 2018 03 19 11H53M16S125ત્યારે ખાસ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ડો.માહી’સ કલીનીક એ એક છત નીચે બધી જ સમસ્યાઓનું નિવારણ આપે છે. અહીં વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે જેવી કે લેઝર હેર રિમુવલ, લેસર ટેટુ રિમુવલ, સ્કીન રીઝવેશન, સ્ક્રીન ટાઈટનીંગ, મેડીકલ ટેટુઈંગ, બોડી એન્ડ બ્રેસ્ટ શેપીંગ, હેર લોસ ટ્રીટમેન્ટ, મેસો થેરાપી વગેરે.

Vlcsnap 2018 03 19 11H53M24S204આ તકે ડો.માહિએ ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે ત્યાં સ્ક્રીન, હેર તેમજ વિવિધ પ્રકારની અન્ય ટ્રીટમેન્ટ શકય છે. અહીં સ્ક્રીન ટાઈટનીંગ, સ્ક્રીન રીઝવેશન તેમજ સ્ક્રીનને લગતી કોઈપણ બાબતોનું સોલ્યુશન છે.

આ ઉપરાંત હેરને લગતી વિવિધ સમસ્યાઓ જેવી કે માથામાં ટાલ પડવી, વધુ પડતા વાળ ખરવા વગેરે સમસ્યાઓનું નિવારણ મળી રહે છે. આ ઉપરાંત લેસર ટેટુ રિમુવલ, મેડિકલ ટેટુઈંગ, હેર લોસ ટ્રીટમેન્ટે, મેસો થેરાપી વગેરે શકય છે. તેમજ વધુ સમય યુવાન રહેવું શકય છે. તેમ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.